રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા ડુંગળી, ટામેટાં, બટાકા, લીલાં મરચાં લઈ તેમાં તેલ, મીઠું અને મરચું નાખી મિક્સ કરવું
- 2
ત્યારબાદ તેમાં મમરા નાખી કોથમીર નાખી મિક્સ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
સૂકી ભેળ
# ચાટ 7# લંચ અને ડિનર ની વચ્ચે ભૂખ લાગે ત્યારે આ હલ્કો ફૂલ્કો અને સ્વાદિષ્ટ નાસ્તો છે. Dipika Bhalla -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
જાલ મુરી
#goldenapron21 st week recipeબંગાળનું સ્ટ્રીટ ફૂડ. ખુબ જ પ્રખ્યાત અને સ્વાદિષ્ટ વાનગી. ઝડપથી બની જાય અને દરેક ને પસંદ આવે તેવી વાનગી. Disha Prashant Chavda -
-
ભેળ (Bhel Recipe In Gujarati)
ભેળ બધા જુદી જુદી રીતે બનાવતા હોય છે. જેટલા ઘર એટલી જુદી પ્રકાર ની ભેળ. હવે તો ભેળ માં પણ ઘણી વેરાયટી જોવા મળે છે. ચાઈનીઝ ભેળ, મેક્સિકન ભેળ, ફરાળી ભેળ, સૂકી ભેળ વગેરે વગેરે. ભેળ બહુ જ જલ્દી બની જાય છે અને ગમે તેવા variation પણ કરી શકાય છે. બહુ ભૂખ લાગી હોય ત્યારે આ 1 બેસ્ટ ઓપ્શન છે. બધી ચટણી તૈયાર હોય તો બહુ જ ફટાફટ બની જાય છે. ઉનાળા માં ગરમી માં જ્યારે સાંજે થોડું લાઇટ ખાવાની ઇચ્છા હોય ત્યારે ભેળ બેસ્ટ ઓપ્શન છે. આજે મેં અમારા ઘરમાં બનતી ભેળ બનાવી છે. તમે પણ 1 વાર ચોક્કસ ટ્રાય કરજો આવી રીતે ભેળ બનાવવાનો.#GA4 #Week26 #bhel #ભેળ Nidhi Desai -
-
-
-
-
ઇન્સ્ટન્ટ સૂકી ભેળ (Instant Dry Bhel Recipe In Gujarati)
#JWC2#cookpadindia#cookpadgujaratiસાંજ ની નાની ભૂખ માટે ઘરમાં રહેલી વસ્તુ થી ઝટપટ સૂકી ભેળ કઈ રીતે બને તે જોઈએ .આમાં મમરા સિવાય એક બે વસ્તુ ઓછી વધુ હોય તો પણ ટેસ્ટી ભેળ બની શકે . Keshma Raichura -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11280521
ટિપ્પણીઓ