રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ વઘારેલા મમરા
  2. 5-7પાપડી
  3. 1ડુંગળી ઝીણી સમારેલી
  4. 1ટામેટું ઝીણું સમારેલું
  5. 1 કપસેવ
  6. 2 ચમચીલસણ ની ચટણી
  7. 2 ચમચીગ્રીન ચટણી
  8. 4 ચમચીગળી ચટણી
  9. 1 ચમચીચાટ મસાલો
  10. કોથમીર
  11. 1 ચમચીલીંબુ નો રસ
  12. 1બાફેલું બટાકુ ઝીણું સમારેલું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    વઘારેલા મમરા માં બટેકા, ડુંગળી, ટામેટાં, પાપડી અને બધી ચટણી નાખી ચાટ મસાલો અને લીંબુ નો રસ નાખી સરખું મિક્સ કરવું

  2. 2

    હવે ઉપર થી સેવ અને કોથમીર નાખી પીરસવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ghanshyam Kakrecha
Ghanshyam Kakrecha @cook_18702768
પર

ટિપ્પણીઓ

Similar Recipes