મમરા ની ભેળ (Mamara Bhel Recipe In Gujarati)

Priti Shah
Priti Shah @cook_24665640
Ahmedabad
શેર કરો

ઘટકો

૨ વ્યક્તિ
  1. ૨ વાડકીવધારેલા મમરા
  2. ૧ વાડકીચવાણું
  3. 1/2વાટકી મીઠી ચટણી
  4. 1/2 ચમચી કોથમીર લસણની લીલી ચટણી
  5. 1 નંગસમારેલી ડુંગળી
  6. 1 નંગઝીણું સમારેલું ટામેટું
  7. 1 નાની વાટકીકોથમીર
  8. 1 નંગઝીણું સમારેલું બાફેલું બટાકુ
  9. 1ઝીણું સમારેલું લીલું મરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલીમાં મમરા અને ચવાણા ને મિક્સ કરી લો

  2. 2

    હવે ઉપર જણાવેલી બધી સામગ્રી તેમાં ઉમેરો. મમરા ની ભેળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Priti Shah
Priti Shah @cook_24665640
પર
Ahmedabad

Similar Recipes