સેવ પુરી

Ranjan Kathiria
Ranjan Kathiria @cook_20037995
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 8મેંદા ની ફરસી પૂરી
  2. 1 કપબાફેલા બટાકા સમારેલા
  3. 1/2 કપબાફેલા વટાણા
  4. 1/3 કપકોથમીર મરચાની ચટણી
  5. 1/3 કપખજૂર આમલી ની ચટણી
  6. 2ડુંગળી બારીક સમારેલી
  7. 1 કપઝીણી સેવ
  8. ચાટ મસાલો
  9. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બોલ માં સમારેલા બાફેલા બટેકા લો.તેમાં મીઠું ઉમેરો.

  2. 2

    હવે એક પ્લેટ માં પૂરી ગોઠવી તેના પર બાફેલા બટેકા,વટાણા મૂકો.
    હવે તેના પર લીલી ચટણી મૂકો

  3. 3

    ત્યાર બાદ તેના પર ખજૂર આમલી ની ચટણી મૂકો.

    હવે ફરી લીલી ચટણી મૂકી તેના પર બારીક સમારેલી ડુંગળી ભભરાવો

  4. 4

    હવે તેના પર ચાટ મસાલો છાંટો.અને સેવ ભભરાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ranjan Kathiria
Ranjan Kathiria @cook_20037995
પર

ટિપ્પણીઓ

Similar Recipes