દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)

Sandhya Mevada @Sandhya_m
રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલા બટેટાનો છૂંદો કરી તેમાં સ્વાદ અનુસાર મીઠું અને ચાટ મસાલો ઉમેરી મિક્સ કરવું
- 2
તૈયાર કરેલ મિશ્રણને પુરીમાં સ્ટફિંગ ભરવું
- 3
ત્યારબાદ તેની ઉપર દહીં ખાટી મીઠી ચટણી લાલ તીખી ચટણી ચાટ મસાલો કોથમીર ટામેટા ઝીણી કાપેલી ડુંગળી અને સેવ ભભરાવવી
- 4
તૈયાર છે ટેસ્ટી ચટપટી દહીં પૂરી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
સમર લંચ રેસીપીકાળઝાળ ગરમી માં કોઈ ક વાર આ ચાટ લંચ મા પણ ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
-
-
-
-
-
-
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#Week3ચટાકેદાર સેવ પૂરી બઘાં ની ફેવરિટ હોય છે તો આજે મેં ફટાફટ બની જાય તેવી ટેસ્ટી દહીં પૂરી ની રેસીપી શેર કરી છે. asharamparia -
-
-
-
-
-
-
-
-
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#PSઆજે મેં ચટપટી અને ટેસ્ટી એવી દહીંપુરી બનાવી છે જે ખુબજ મજા આવે એવી અને દેરક ને ભાવે એવી હોય છે Dipal Parmar -
-
-
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB પૂરી નું નામ આવે એટલે પછી ગમે તે હોય મજા પડી જાય. દહીં પૂરી કે પાણી પૂરી... Kajal Rajpara -
દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
#EBદહીં પૂરી બધાનું ફેવરિટ ચાટ છે જ્યારે આપણે પાણીપુરી દહીપુરી સેવપુરી અને ભેળ બધું સાથે બનાવીએ છીએ અને ડિનર અને સાંજનો નાસ્તો બધું થઈ જાય છે Kalpana Mavani -
-
દહીં ભલ્લા પૂરી ચાટ (Dahi Bhalla Poori Chaat Recipe In Gujarati)
દહીં ભલ્લા એટલે દહીં વડા, દહીં વડા બનાવ્યા હોય અને જો વધ્યા હોય તો તેમાં થી આ નવી વાનગી બનાવી પીરસો, જે ફેમસ સ્ટ્રીટ ફૂડ તરીકે પણ ઓળખાય છે. #ST soneji banshri -
-
દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
#EB#PS#week3 ચાટ ઘણા બધા અલગ અલગ પ્રકારના બનતા હોય છે. દહીં પૂરી એ એક પ્રકારનો ચાટ છે. ચાટ નો ચટપટો સ્વાદ લગભગ બધા જ લોકોને પસંદ હોય છે. દહીં પૂરી બનાવી ખૂબ જ સરળ છે અને લગભગ ઘરના બેઝિક સામાનથી જ બની જાય છે. તો ચાલો જોઈએ ઝડપથી અને સરળતાથી બનતી આ સ્વાદિષ્ટ વાનગી કઈ રીતે બને છે. Asmita Rupani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16221032
ટિપ્પણીઓ