રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
૧ ડબ્બા
  1. 250 ગ્રામધાણા ફ્રેશ
  2. 1 કપફુદીનો પત્તા ફ્રેશ
  3. 1આદુ કાપેલું
  4. 5ગ્રીન ચીલી ચોપ
  5. 2 ટેબલ સ્પૂનદહીં
  6. 1 ટેબલ સ્પૂનજીરું
  7. 2 ટેબલ સ્પૂનબ્લેક સોલ્ટ
  8. નમક સ્વાદ અનુસાર
  9. 3 ટેબલ સ્પૂનસીંગદાણા શેકેલા
  10. 3 ટેબલ સ્પૂનઠંડુ પાણી જાંાં
  11. 4આઈસ ક્યૂબ જરૂર મુજબ
  12. 1લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બોલ માં ફુદીનો સાફ કરીને લેવો.

  2. 2

    હવે તેમાં ધાણા, આદુ, મરચા સાફ કરીને કાપીને તેમાં મિક્સ કરવા કરવા.

  3. 3

    હવે બધું એક સાથે પાણી થી બરાબર ધોઈ લેવું જેથી સાફ થઈ જાય અને માટી હોઈ તો આ પણ નીકળી જાય.

  4. 4

    હવે તેને મિક્સર જગ માં લઇ ને તેમાં દહીં, સીંગદાણા, નમક, બ્લેક નમક, જીરું, અને બરફ નાખીને એડ કરવું.

  5. 5

    હવે તેમાં લીંબુ નો રસ એડ કરવો અને તેને બરાબર મિક્સર મા ક્રશ કરીને તેની પેસ્ટ બનાવવી.

  6. 6

    હવે રેડી છે ગ્રીન ચટણી જે. ચાટ માં, ફરસાણ માં પરોઠા માં અને સેન્ડવિચ માં પણ યુઝ કરી શકાય છે

  7. 7

    . તમે તેને એર ટાઇટ ડબ્બા માં પણ ભરીને ફ્રોઝન કરીને 1 મહિના સુધી યુઝ કરી સકો છો. યુઝ કરતા પેહલા થોડા ટાઈમે માટે બહાર કાઢી લેવી પછી યુઝ કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
મેહુલ પ્રજાપતી કાનુડો
પર
I Love cooking because cooking is my hobby...
વધુ વાંચો

Similar Recipes