રવા ઢોસા

Namrataba Parmar
Namrataba Parmar @290687namee

#goldenapron2
#ઇબુક૧
#૧૧
કર્ણાટક ના લોકો અલગ અલગ જાત ના ઢોસા પસંદ કરે છે તો આપડે રવા ઢોસા બનવીશું

રવા ઢોસા

#goldenapron2
#ઇબુક૧
#૧૧
કર્ણાટક ના લોકો અલગ અલગ જાત ના ઢોસા પસંદ કરે છે તો આપડે રવા ઢોસા બનવીશું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 સર્વિંગ્સ
  1. 250 ગ્રામરવો
  2. છાસ 2 ગ્લાસ
  3. નિમક સ્વાદ અનુસાર
  4. 10 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રવા ને 30 મિનિટ પેલા છાસ માં પલાળી દેવો. ત્યાર બાદ નોનસ્ટિક તેલ. લગાવી ને રવા ના ખીરા ને પાથરો. પાતળું પાથરરશો એટલો સરસ કરકરો ને સરસ ઢોસો બનશે

  2. 2

    લો સરસ માજા નો પ્લેન ઢોસો ત્યાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Namrataba Parmar
Namrataba Parmar @290687namee
પર

ટિપ્પણીઓ

Similar Recipes