ગાજર-મટર શાક

Saroj Shah
Saroj Shah @saroj_shah4

#ઇબુક૧
નાથૅ ઈન્ડિયા ના મથુરા,આગરા મા બનતી રેગુલર સબ્જી છે.શિયાળા મા ગાજર અને મટર સારા મળે છે અગરિયા સબ્જી તરીકે ઓળખાતી સ્વાદિષ્ટ,કલરફુલ , ટેગી હોય છે‌ પુરી પરાઠા સાથે સર્વ થાય છે

ગાજર-મટર શાક

#ઇબુક૧
નાથૅ ઈન્ડિયા ના મથુરા,આગરા મા બનતી રેગુલર સબ્જી છે.શિયાળા મા ગાજર અને મટર સારા મળે છે અગરિયા સબ્જી તરીકે ઓળખાતી સ્વાદિષ્ટ,કલરફુલ , ટેગી હોય છે‌ પુરી પરાઠા સાથે સર્વ થાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મીનીટ
બે વ્યકિત
  1. 1 કપગાજર કાપેલી
  2. 1 કપલીલા તાજા વટાણા
  3. 1/4ચમચી.હલ્દી પાવડર
  4. 1/4 ચમચીમરચુ પાવડર
  5. 1 ચમચીનીબુ ના રસ‌
  6. 1 કપકા પેલા ટામેટા ના પીસ
  7. મીઠુ સ્વાદ પ્રમાણે
  8. કોથમીર.ગારનીશીગ માટે
  9. 1 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

15મીનીટ
  1. 1

    ગૈસ ઉપર કઢાઈ મુકી તેલ ગરમ કરી ને જીરા નાવઘાર કરી ને કાપેલા ગાજર,વટાણા ના દાણા,મીઠુ,મરચુ,હલ્દર નાખી મીકસ કરી ને ચલાવો અને ઢાકંણ બંદ કરી ને‌ 5 મીનિટ કુક કરો

  2. 2

    ઢાકંણ ખોલી ચલાવો અને કાપેલા ટામેટા, અને નીબુ ના રસ ઉમેરી ને 2મીનિટ ખાખી ને નીચે ઉતારી લો. પ્લેટ મા કાઢી રોટલી,પૂરી,પરાઠા સાથે લંચ અથવા ડીનર મા સર્વ કરો તૈયાર છે "ગાજર -મટર ની સબ્જી"

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Saroj Shah
Saroj Shah @saroj_shah4
પર

ટિપ્પણીઓ

Similar Recipes