રાંધવાની સૂચનાઓ
- 1
સો પહેલા પાપડી ને ધોઈ ને કોરી કરવી. પછી તેને વચ્ચે થી ભરી શકાય તેમ ફોલવી. હવે એક બાઉલમાં લાલ મરચુ, હળદર, ધાણા જીરૂ, શીંગ નો ભૂકો, ટોપરા નો ભૂકો, ખાંડ, સ્વાદ મુજબ મીઠું અને થોડું તેલ નાખી મસાલો તૈયાર કરો. તૈયાર કરેલ મસાલો પાપડી મા ભરી લેવો.આ પાપડી ને માઇક્રોવેવ મા 5મિનિટ મૂકવી. જો પાપડી કડક લાગે તો ફરી પાછી 3 મિનિટ મૂકવી.હવે એક લોયા મા વઘાર માટે તેલ મૂકો, તેમા રાઇ, જીરૂ નાખો.રાઇ-જીરૂ તતડી જાય એટલે તેમાં લસણ,આદુ-મરચાની પેસ્ટ,ટમેટા નાખી ચઢવા દેવુ. તેમા થોડુ મીઠું ગ્રેવી ના ભાગ નુ જ નાખવુ.લાલ મરચું,
- 2
ધાણાજીરૂ, હળદર અને થોડું પાણી નાખીને બરાબર હલાવી લેવું.હવે તેમા સહેજ ખાંડ અને લીંબુનો રસ નાખો.હવે પાપડી ભરતા વધેલો મસાલો ગ્રેવી મા નાખવો. મસાલા ને 2મિનિટ ચઢવા દેવુ.હવે પાપડી ને ધીમે ધીમે ગ્રેવી મા નાખો. હળવા હાથે પાપડી ને હલાવી મિક્સ કરો. ગેસ ધીમી આંચ પર કરી 2-3મિનિટ રહેવા દો. બસ, હવે સરવિંગ બાઉલ મા લઇ ઉપર કોથમીર થી સજાવો.
- 3
હ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-

સુરતી પાપડી નું શાક (Surti papadi nu Shaak recipe in gujarati)
#WK4#cookpadindia#cookpad_gujaratiWinter Kitchen Challengeશિયાળા ની સિઝનમાં અનેક પ્રકારના લીલા શાકભાજી મળે છે અને અલગ અલગ પ્રકારની પાપડી બજારમાં જોવા મળે છે.તેમાં સુરતી પાપડી નું શાક મને ખૂબ જ ભાવે છે અને સ્વાદમાં ટેસ્ટી લાગે છે. સુરતી પાપડીના શાકમાં બધો લીલા મસાલો એડ કરવાથી આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Parul Patel
-

ભરેલી પાપડી નું શાક.(પાપડી ના રવૈયા.)
આ પાપડી ખાસ રવૈયા માટે વપરાય છે. ખૂબ જ સરસ સ્વાદ હોય છે આનો. એક વાર ટેસ્ટ જરૂર કરજો.#ઇબૂક૧.#પોસ્ટ૪૮#સ્ટફડ Manisha Desai
-

-

-

-

-

સરગવાની શીંગ અને બટાકા નું ભરેલુ શાક
આજે લંચ માં શીંગ નું શાક કર્યું.સાથે બટાકા પણ એડ કર્યા જેથી બાળકો પણ હોંશે હોંશે ખાઈ લે.. Sangita Vyas
-

-

-

-

-

-

કાજુ કારેલા નુ શાક(kaju karela in Gujarati)
#goldanapron3#વિક24#gourd#માઇઇબુક#પોસ્ટ25. Manisha Desai
-

-

પનીર પાપડી કટલેટ
#નાસ્તો નાસ્તા મા કટલેટ ખરેખર મજા આવી જાય કરીસ્પી, સ્પાયસી અને ટેસ્ટી કટ્લેટ ચા કે ચટણી_સોસ સાથે ખૂબ જ સરસ લાગે છે Varsha Karia I M Crazy About Cooking
-

-

-

લીલી ડુંગળી નુ શાક
#ઇબુક #day9ડુંગળી નુ શાક ખરેખર સ્વાદિષ્ટ અને મન મોહક હોય છે એમાંય લીલી ડુંગળી ઝીણી સમારેલી હોય એનું શાક ખૂબ જ સરસ લાગે છે Varsha Karia I M Crazy About Cooking
-

-

-

-

-

પાપડી મુઠીયા નું શાક (Papdi Muthia Shak Recipe In Gujarati)
આ શિયાળું શાક , સિઝનમાં ગુજરાતી ઘરોમાં અઠવાડિયે 2-3 વાર બનતું હોય છે. લીલી લીલી પાપડી અને મોં માં ઓગળી જાય.એવા પોચા પોચા મુઠીયા , મારૂં તો મનપસંદ છે. તમારું ??? Bina Samir Telivala
-

પાપડી મુઠીયા નુ શાક
વાલોર પાપડી ના દાણાં અને મેથી ની ભાજી માથી બનતુ એક ખુબ જ ટેસ્ટી ટ્રેડીશનલ શાક આપણૅ શિખિશુ.#ટ્રેડીશનલ#goldenapron3#week8#wheat Megha Desai
-

-

કાઠિયાવાડી પાપડી રીંગણ નુ શાક (Kathiyawadi Papdi Ringan Shak Recipe In Gujarati)
#WK4#cookpadgujarati#Cookpadindia Sneha Patel
-

લીલી પાપડી ની સીપ દાળ (Lili Papdi Sip Dal Recipe In Gujarati)
આ અમારા દાદી ની ખૂબ લોકપ્રિય વાનગી છે.ખૂબ જ સ્વાદિષ્ટ . મોણ વાળો રોટલો અને સીપ દાળ નું શાક,ચીભડાં નું અથાણું વાહ..ખૂબ જ સ્વાદિષ્ટ.#RC1 #GA4 Nirixa Desai
More Recipes

























ટિપ્પણીઓ