ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe in Gujarati)

Komal Vasani @komal_vasani21193
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભીંડા ને ધોઈ બરાબર લૂંછી કાપા કરી લેવા.
- 2
ત્યારબાદ ભીંડા માં ભરવા માટે મસાલો ત્યાર કરવો. સિંગનો ભૂકો, ચણાનો લોટ, હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, ખાંડ, મીઠું, લસણ ની પેસ્ટ, કોથમીર સમારેલી, લીંબુ બધું બરાબર મિક્સ કરી ભીંડા ને ભરી લેવો.
- 3
હવે એક પેન માં તેલ ગરમ કરવા મૂકી તેમાં હિંગ ઉમેરી ભીંડાનો વઘાર કરી લેવો. 10-12 મિનિટ સુધી માધ્યમ આંચ પર ભીંડા ને ચડવા દેવો.
- 4
તો ત્યાર છે ખુબ જ ટેસ્ટી એવુ ભરેલા ભીંડા નું શાક.....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
રેસ્ટોરન્ટ સ્ટાઇલ ભરેલા ભીંડા નું શાક (Restaurant Style Bharela Bhinda Shak Recipe In Gujarati)
#Let Cooksnap#Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindia#COOKSNAP THEME OF THE Week ભીંડા ના શાક નો ઉપયોગ ઉનાળામાં ખૂબ જ કરવામાં આવે છે અને મસાલા સાથે આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે Ramaben Joshi -
-
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
આ શાક મે લંચમાં બનાવ્યું હતું બહુ ટેસ્ટી બને છે Falguni Shah -
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EBઘણા વ્યક્તિ ને ભીંડા ભાવતા નથી, પણ પદ્ધતી સર બનાવીયે તો ઘણુંજ સહેલું અને શ્વાદિષ્ટ બની શકે... ચાલો જોઈએ... એ રીતે બનાવશો તો જે નઈ ખાતું હોઈ એ પણ ખાવા લાગશે.. Jigisha Mehta -
-
-
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EB#Week1કેરી ના રસ સાથે મારી ઘરે ભરેલા ભીંડા ઘણી વખત બને છે. રસ સાથે ખાવા ની બહુ મઝા આવે છે.આમ તો હું ભરેલા રીંગણ, બટાકા, ડુંગળી નું પણ બનાવું છું તેમજ ભરેલા પરવળ પણ બહુ જ સરસ લાગે છે. Arpita Shah -
-
-
-
ભરેલા ભીંડા નું શાક(Bharela bhinda nu Shak recipe in Gujarati)
#SSM ભરેલા ભીંડા તે ગુજરાતી શાક માં પ્રખ્યાત જરા તીખું અને મીઠું ટેસ્ટી હોય છે.તેમાં શીંગદાણા,તલ,બેસન ઉમેરવાંથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે.તેમાં મસાલો ભરવા નો થોડો સમય લાગે છે.ચેરી ટામેટા નો ઉપયોગ વધારે કર્યો હોવાં થી આમચુર નો ઉપયોગ નથી કર્યો.લંચ માટે પરફેક્ટ બને છે. Bina Mithani -
-
-
ભરેલા ભીંડા નું ભરેલું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#AM3ભીંડા નું ભરેલું શાક મારાં ઘર માં બધાં ને ખૂબ ભાવે છે.... Urvee Sodha -
-
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EB#week1 આ શાક ખુબ સ્વાદિષ્ટ બને છે.ભીંડા ને ધણી રીતે રાંધી શકાય છે .મે અહીંયા ભરેલા ભીંડા બનાવ્યા છે. Varsha Dave -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14834006
ટિપ્પણીઓ (2)