તલ, સીંગદાણા અને ટોપરાની સુખડી

Ekta Pinkesh Patel
Ekta Pinkesh Patel @ekta5190
New Ranip, Ahmedabad

#ઇબુક૧ #14
#સંક્રાંતિ
#જાન્યુઆરી

શેર કરો

ઘટકો

  1. ૧ વાટકી તલ
  2. ૧ વાટકી સીંગદાણા
  3. ૧ નંગ સુકુ ટોપરું
  4. ૧ વાટકી ગોળ
  5. અડધી વાટકી ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તલ અને સિંગદાણા ને જુદા જુદા શેકી લો. પછી તેને મિક્સરમાં અધકચરા ક્રશ કરી લો. સુકા ટોપરાને છીણી વડે છીણી લો.

  2. 2

    એક કડાઈમાં ગોળ અને ઘી લો. ગોળ પાઘડી પછી થોડો બ્રાઉન થાય એટલે તલ, સીંગદાણા અને સુકા ટોપરાનું છીણ નાખીને ફટાફટ હલાવો. પછી એક ઘી થી ગ્રીસ કરેલી થાળી માં પાથરો. અને એક વાટકીની મદદથી દબાવીને બરાબર સીધુ કરી દો.

  3. 3

    પછી તેના ચોરસ પીસ કરી લો. તૈયાર છે શિયાળામાં ખવાય એવી તલ, સીંગદાણા અને ટોપરાની સુખડી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ekta Pinkesh Patel
પર
New Ranip, Ahmedabad

Similar Recipes