રાંધવાની સૂચનાઓ
- 1
મેથી ને ધોઈ સાફ કરી સમારી લો. લસણ અને મરચાં ને બારીક ચૉપ કરી લો. પછી રીંગણ ને ડાઈસ શૅપ માં કાપી લો.
- 2
પાન માં તેલ ગરમ કરવા મૂકો. તેમાં જીરૂ અને હિંગ નાખો. આદુ-લસણ અને મરચાં ને એડ કરીને સાંતળી લો. હવે હળદર નાખો. પછી રીંગણ એડ કરો. 5મિનિટ પછી મેથી ને એડ કરો. પછી મીઠું એડ કરીને શાક ને બરાબર હલાવી લો. હવે તેને બરાબર કૂક થવા દો.
- 3
ગરમા ગરમ મેથી રીંગણ ના શાક સાથે રોટલો અને ડુંગળી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેથી રીંગણ નું શાક
#લીલી#ઇબુક૧#૬અત્યારે શિયાળા ની સિઝન માં લીલા શાકભાજી સરસ આવે તો આપડે અત્યારે મેથી ની ભાજી ખૂબ જ જોવા મળે છે ને લીલા રીંગણ પણ મીઠાશ વાળા જોવા મળે છે તો તેનું આપડે ટેસ્ટી રીંગણ મેથી નું શાક આજે બનાવીશું Namrataba Parmar -
-
-
-
-
-
-
લીલી ડુંગળી નુ શાક
#ઇબુક #day9ડુંગળી નુ શાક ખરેખર સ્વાદિષ્ટ અને મન મોહક હોય છે એમાંય લીલી ડુંગળી ઝીણી સમારેલી હોય એનું શાક ખૂબ જ સરસ લાગે છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
-
-
-
લીલી વાલોર ના દાણા રીંગણ નુ શાક (Lila Valor Dana Ringan Shak Recipe In Gujarati)
#શાક રેસીપી#cook pad ગુજરાતી Saroj Shah -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11354591
ટિપ્પણીઓ