પનીર પાપડી કટલેટ

Varsha Karia I M Crazy About Cooking
Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11

#નાસ્તો નાસ્તા મા કટલેટ ખરેખર મજા આવી જાય કરીસ્પી, સ્પાયસી અને ટેસ્ટી કટ્લેટ ચા કે ચટણી_સોસ સાથે ખૂબ જ સરસ લાગે છે

પનીર પાપડી કટલેટ

#નાસ્તો નાસ્તા મા કટલેટ ખરેખર મજા આવી જાય કરીસ્પી, સ્પાયસી અને ટેસ્ટી કટ્લેટ ચા કે ચટણી_સોસ સાથે ખૂબ જ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
  1. 2બાફેલા બટાકા
  2. 50 ગ્રામપનીર
  3. 2 ચમચીઆદુ મરચા અને લસણ ની પેસ્ટ
  4. 2 ચમચીસીંગદાણા નો ભૂકો
  5. 2 ચમચીટોપરા નુ ખમણ
  6. જીની સમારેલી કોથમીર
  7. 1/2કેપ્સીકમ ઝીણું સમારેલું
  8. 1 ચમચીચીલી ફ્લેક્સ
  9. 1/2 ચમચીચાટ મસાલા
  10. 1/2 ચમચીમરી પાઉડર
  11. 1 ચમચીલાલ મરચુ પાઉડર
  12. 2-3તળેલા અદ્દડ ના પાપડ નો ભૂકો
  13. નિમક સ્વાદ મુજબ
  14. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    સૈા પ્રથમ બટાકા નો છુંદો કરી લો,સીંગદાણા નો ભૂકો,ખમણેલું પનીર,ટોપરા નુ ખમણ,અને આદુ મરચાં ની પેસ્ટ તેમજ લસણ ની પેસ્ટ તૈયાર કરી લો

  2. 2

    ઉપર આપેલી બધી વસ્તુ તૈયાર થય જાય એટલે તેમાં મરી પાવડર,મરચું, ચિલી ્ ફલેક્સ નિમક ચાટ મસાલા નાખી મિક્સ કરો કટલેત નો ગમતો આકાર આપી પાપડ ના ભૂકા મા રગદોળી ધીમા તાપે તળી લો.

  3. 3

    તળેલી કટ લેટ ને ચા ચટણી કે સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Varsha Karia I M Crazy About Cooking
પર

ટિપ્પણીઓ

Similar Recipes