બંગાળી રેસિપી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ 8 બટેટા લેવા તેની છાલ ઉતારી અને ધોઈ લેવા પછી તેનું ખમણ કરવું તેને ઠંડા પાણી માં રાખો જેથી કરીને બટાકુ કાળું પડે
- 2
પછી તેને પાણીમાંથી બે હાથ દબાવીને પાણી બધું કાઢી લેવું પછી કે કપડામાં રાખી પાછું દબાવીને બચેલું પાણી કાઢી લેવું
- 3
પછી તેમાં ડુંગળી લીલા મરચા બધો મસાલો નાખી બરાબર હલાવવું પછી તેમાં કોઈનફ્લોર નાખવો પછી તેને બરાબર મિક્સ કરવું પછી નોન સ્ટિક મૂકવી ગરમ થવા દેવું ગરમ થાય એટલે તેમાં પાંચ-સાત ચમચી તેલ મૂકવું પછી બનાવેલું સ્ટફિંગ થી ગમે તેવા શેપના ટીક બનાવવા
- 4
બધા મુકાઈ જાય પછી સે ચડી જાય પછી તેને ફેરવવા ધીમે ધીમે ફેરવવા બંને બાજુ ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી શેકવા
- 5
તૈયાર છે બંગાળી આલુ ટીકી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બંગાળી નિરામિષ આલુર દોમ
#તીખી#પોસ્ટ1બંગાળી દમ આલુ કાંદા લસણ વગરની એક ખુબ જ સ્વાદિષ્ટ વાનગી છે. જોયુ ત્યારે લાગ્યું ક યાર લસણ કાંદા વગર દમ આલુ કેમ બને?? અને બને તો એ લાગતા કેવા હશે?? કારણ કે ગુજરાતીઓ ને કાંદા લસણ વગર ભાવે નઈ કસું.. પણ જયારે ટ્રાય કરી ને ખાધું તો લાગ્યુ સાચેક આ તો બનાવવા જેવું છે.. ખુબ જ સ્વાદિષ્ટં રેસીપી લાગી. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો. Khyati Dhaval Chauhan -
રાજસ્થાની પંચમેલ ડબલ તડકા દાળ (Rajasthani Panchmel Double Tadka Dal Recipe In Gujarati)
#FFC6#Week 6#પોસ્ટ 2રાજસ્થાની પંચમેડ દાળ Nisha Mandan -
-
-
-
-
-
-
-
-
-
-
-
સરગવા ની શીંગ રીંગણ નુ શાક (Saragva Shing Ringan Shak Recipe In Gujarati)
#EB #Week :6 Trupti mankad -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11395802
ટિપ્પણીઓ