રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં બધા લોટ એટલે કે ઘઉં મેંદાનો અને રવો ઉમેરી તેમાં તલ મરી પાવડર અને મીઠું નાખી મિક્સ કરવું ત્યારબાદ તેમાં ઘી અથવા તેલ નાખી એકદમ સરસ મિક્સ કરવું
- 2
ત્યાર પછી પાણી નાખી લોટ બાંધો લોટ ને મીડીયમ રાખવો પછી તેને 15 મિનિટ માટે રેસ થવા દેવું
- 3
પછી તેના લૂઆ લઇ મોટી રોટલી બનાવી તેને કટરથી સેપ આપો હવે ગેસ ઉપર પેન મૂકી તેમાં તેલ મૂકવું તેલ ગરમ થાય એટલે નમક પરા અંદર મૂકી ધીમી પાંચ ઉપર તરવા બ્રાઉન થાય તો પછી તૈયાર છે આપણા બંગાળી નમક પરા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11406164
ટિપ્પણીઓ