સરગવા ની શીંગ રીંગણ નુ શાક (Saragva Shing Ringan Shak Recipe In Gujarati)

Trupti mankad @cook_26486292
સરગવા ની શીંગ રીંગણ નુ શાક (Saragva Shing Ringan Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રીંગણ ને સમારી પાણી મા રાખવા.બટાકા ની છાલ કાઢી લ્યો તેનિ પણ ટુકડા કરી લેવા રીંગણ મિક્ષ કરવા.શીંગ ના ટુકડા કરી લેવા બાફી લો.
- 2
હવે એક કડાઈ મા તેલ નાખી ગરમ કરી તેમાં જીરા નો વઘાર કરી તેમા હિગ અને હળદર નાખી સમારેલા ઉપર નુ શાક વધારો. મીઠું સ્વાદ મુજબ નાખી સાથે આદુ-મરચા-લસણ ની પેસ્ટ નાખી બરોબર હલાવવું ઘીમાં તાપે ઢાંકણ ઢાંકી ચડવા દો.
- 3
દસ મિનિટ પછી ચેક કરવુ શાક બરોબર ચડી ગયુ હોય તો તેમા ઉપર થી લાલ મરચું પાઉડર,ગરમ મસાલો,ધાણા-જરુ પાઉડર નાખી સાથે બાફેલી સરગવા ની શીંગ નાની બરોબર હલાવવું. પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી દો ઉપર થી કોથમીર નાખી મિક્સ કરવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સરગવા નુ શાક (Sargva Shak Recipe in Gujarati)
#EB# Week 6 મારા દીકરા ને sargvo બહુ નથી ભાવતો. પણ તેને ખવડાવા માટે કરીને મેં નવી રીત ના બનાવેલું છે. તેને પાઉંભાજી જી ભાજી ની જેમ જો ખવડાવો તો તે બધું ખાઈ જાય છે. Aditi Hathi Mankad -
-
-
-
-
-
ભરેલા રીંગણ નુ શાક (Bhrela Ringan Shak Recipe In Gujarati)
#CB8છપ્પન ભોગ ચેલેન્જ Week 8શિયાળામાં ફ્રેશ શાકભાજી આવે.. એમાં પણ રીંગણ ખાવાની મજા શિયાળામાં જ.. રીંગણની ખૂબ બધી વેરાયટી હોય છે. આજે મેં ભરેલા રીંગ઼ણ માટે નાના રીંગણ (રવૈયા પણ કહેવાય) લીધા છે. કાઠિયાવાડી સ્ટાઈલથી - થોડા આગળ પડતા તેલ-મરચા નો ઉપયોગ કરી બનાવ્યાં છે. Dr. Pushpa Dixit -
સરગવા ની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#saragva#EB#Fam#cookpad#cookpadgujarati#cookpadindia#week6 Priyanka Chirayu Oza -
-
સરગવા શીંગ નુ લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#MAમારી મમ્મી ની બધીજ આઈટમ મસ્ત બને છે. તે બનાવે છે એમાં નુ એક શાક છે સરગવાની શીંગ નુ લોટ વાળું શાક.આ સીઝન માં સરગવા ની શીંગ મળે. Richa Shahpatel -
સરગવા શીંગ નુ ભરેલું શાક (Saragva Shing Bharelu Shak Recipe In Gujarati)
#Famઆ શાક મારાં ઘર માં બધા ને બહુ જ ભાવે છે, આ શાક હું મારાં સાસુ પાસે થી શીખી છું. Shree Lakhani -
તુરિયા ચણા ની દાળ નુ શાક (Turiya Chana Dal Recipe in Gujarati)
તુરિયા નો ટેસ્ટ દૂધી જેવો જ આવે છે.આજ મે તુરિયા/ચણા દાળ નુ શાક બનાવવા નો પ્રયત્ન કર્યો છે. ટેસ્ટ મા ખૂબજ સરસ બન્યુ. .#EB#Week 6 Trupti mankad -
સરગવા ની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#GA4 #Week25# અમારા ફેમિલી ની ફેવરિટ સબ્જી છે બધા ને બહુ ભાવે મેં અહીં recipe ser કરી છે Pina Mandaliya -
-
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#સરગવાનું શાકweek6 Tulsi Shaherawala -
સરગવા ની શીંગ અને બટાકા નું શાક (Saragva Shing Bataka Shak Recipe In Gujarati)
#SVCઆ સ્વાદિષ્ટ કાઠીયાવાડી સમર સ્પેશ્યલ શાક બહુજ સહેલું છે બનાવા માં. સરગવો એક સુપર ફુડ છે અને ગુણો થી ભરપુર છે. Bina Samir Telivala -
-
-
સરગવા ની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#GA4#Week25સરગવાના શીંગ નું ચણા ના લોટ વાળું શાક કરતા આ શાક વધારે ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે એક વાર બનાવ્યા પછી તમે વારંવાર આજ શાક બનાવશો , એક વાર જરૂર ટ્રાઈ કરજો . Daksha pala -
-
-
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#EB#WEEK6સરગવાની સીંગનું શાક Iime Amit Trivedi -
-
-
-
-
More Recipes
- સ્પેશિયલ ગુજરાતી થાળી (Special Gujarati Thali Recipe In Gujarati)
- સમર સ્પેશિયલ ગુજરાતી થાળી (Summer Special Gujarati Thali Recipe
- કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
- પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
- પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15164471
ટિપ્પણીઓ