ફુલવડી (Fulawadi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ના લોટ માં પાણી ઉમેરી મિક્સ કરી લો થોડી વાર રેવા દો
- 2
ફુલવડી બનાવી હોય ત્યારે તેલ ગરમ કરો હવે ચણાના લોટ ના મીશ્રણ માં મેથી ની ભાજી, મરચાં, મીઠું, તેલ, સાજીના ફૂલ મીક્સ કરો. ગરમ કરેલા તેલમાં ફુલવડી બનાવો. ગેસ ની ફ્લેમ ધીમી રાખો.
- 3
તૈયાર છે સ્વાદિષ્ટ ફુલવડી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
લસણ વાળુ વાલોર ઢોકળી નું શાક (Lasan Valu Valor Dhokli Shak Recipe In Gujarati)
#GA4 #Week24 Chetna Solanki -
-
-
-
-
ફુલવડી (Fulwadi Recipe In Gujarati)
#KERઅમદાવાદ માં પાચકુવા, દાસની ફુલવડી ખુબ જ ફૅમસ છે, મેં અહીં યા મસાલેદાર ફૂલવડી બનાવવાનો પ્રયત્ન કર્યો છે Pinal Patel -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13730139
ટિપ્પણીઓ