મીર્ચ મસ્તી હલવા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા એક પેન માં પાણી નાખી તેમાં મરચાં નાખી તેમાં ફટકડી અને મીઠું નાખી 10મીનીટ ઉકળવા દો. આવુ બે વાર કરો.
- 2
ત્યાર બાદ તેમાં થી પાણી નિકળી કોરા કરી તેને ક્સ કરી લો.
- 3
ત્યાર બાદ એક પેન માં ઘી લ ઈ તેમાં મરચાં ની પેસ્ટ નાખી શેકી લો. ત્યાર પછી તેના મોળો માવો એડ કરી લો અને બરાબર શેકી લો.
- 4
ત્યાર બાદ તેમાં ખાંડ, મીક્સ ડાયફુટ, ઈલાયચી પાવડર એડ કરી મીક્સ કરી લો પછી તેમાં ગુલાબજળ ઉમેરી મીક્સ કરી લો પછી તેને સર્વ કરો લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મગસ (Magas Recipe in Gujarati)
શિયાળા માં ચણા ની દાળ સારી...ચણા ના ગગરો લોટ માથી દાનદાર મગજ શિયાળા માં શરીર માટે બહુજ સારુ... Jigisha Choksi -
-
-
-
ગુલાબ જામુન(Gulab Jamun Recipe in Gujarati)
#trendસરળ અને જલ્દી બની જતી મીઠાઈ એટલે સૌના પ્રિય ગુલાબ જામુન. Santosh Vyas -
કઢી પકોડા
#goldenapron3#week1#બેસનઆબુરોડ ની ફેમસ સ્ટીટ ફુડ#abu rood la thela vala kadhi pakoda ka maja gar pe Ayushi padhya -
-
મહાપ્રસાદ
#cookpadturn3કુકપેડ ની 3 birthday પર સત્યનારાયણની કથા કરી મે એજ પ્રસાદ ની કેક બનાવી કુકપેડ ની birthday ઉજવણી કરીઆપણે આપણી birthday પર ઘરમાં કથા કરાવીએ છીએ તો કુકપેડ ની birthday પર તો બને જ છે કુકપેડ ની birthday પર મારા તરફથી આ વધારે ને વધારે વષૉ આગળ વધે તે માટે મારા તરફથી ભગવાન ને પ્રથના. Ayushi padhya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગ્રીન પી ફજ (Green Pea Fudge recipe in Gujarati)
#RB4વટાણા નું નામ પડે એટલે તરત જ આપણને સેવરી ડીશ નો વિચાર આવે તો શા માટે હંમેશા સેવરી ડીશ. મને સ્વીટ્સ અને ડીઝર્ટ વધારે પસંદ છે તો મેં વટાણા માંથી સ્વીટ ડીશ બનાવી છે તો ટ્રાય કરી ફીડ બેક આપવા નું ના ભુલાય. Harita Mendha -
-
-
વોલનટ અંજીર હલવા (Walnut Anjeer Halwa Recipe In Gujarati)
#Walnutsઅખરોટ બધા માટે સ્વાસ્થ્યવર્ધક છે છોકરાઓને અખરોટ ના ખાતા હોય તો આવી રીતે બનાવેલો હલવો જલદી ખાઈ જાય છે Arpana Gandhi -
-
બનારસી ટમાટર ચાટ
#goldenapron2 #week14 #uttarpradeshઆ બનારસ ના સ્ટ્રીટ ફૂડ ની એક્ પ્રચલિત વાનગી છે. Bijal Thaker
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11419241
ટિપ્પણીઓ