ગુલાબ જામુન(Gulab Jamun Recipe in Gujarati)

#trend
સરળ અને જલ્દી બની જતી મીઠાઈ એટલે સૌના પ્રિય ગુલાબ જામુન.
ગુલાબ જામુન(Gulab Jamun Recipe in Gujarati)
#trend
સરળ અને જલ્દી બની જતી મીઠાઈ એટલે સૌના પ્રિય ગુલાબ જામુન.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ માવા ને છીણી લો અને મેંદો અને થોડો ઈલાયચી પાઉડર નાખી હાથ ની મદદ થી બરાબર મસળો.
- 2
હવે એની નાની ગોળીઓ બનાવી લો અને હવે એક કડાઈ માં ઘી ગરમ કરો અને પહેલા એક ગોળી તળો અને ચક કરો ક ગુલાબ જમીન ફાટી નાં જાય આ ગુલાબ જમીન ટાળતી વખતે ખરા નો ઉપયોગ કર્યા વગર ડાયરેક્ટ સાંડસી વડે કડાઈ ને જ મૂવ કરો. આ રીતે બધા ગુલાબ જમીન ને તળી લો.
- 3
બીજી બાજુ એક પેન માં ખાંડ નાખી ખાંડ ડૂબે એટલું પાણી નાખી ગરમ કરો હવે પાણી ઉકળે એટલે એમાં લીંબુ નો રસ નાખો એનાથી ચાસણી ની ગંદકી નીકળી જશે. ચમચી ની મદદ થી આ ગંદકી કાઢી લઈ હવે આ ચાસણી માં ગુલાબ જલ અને થોડું ઈલાયચી પાઉડર નાખી એક તાર ની ચાસણી તૈયાર કરો.
- 4
હવે આ ચાસણી માં બધા ગુલાબ જામુન નાખી ને અડધો કલાક રેહવ દો અને આ સ્વાદિષ્ટ મીઠાઈ ની મજા માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુલાબ જામુન(Gulab Jamun recipe in Gujarati)
સૌની મનગમતી સ્વાદિષ્ટ મીઠાઈ!#trend #week1 #Gulabjamun#ilovecookingForam kotadia
-
ગુલાબ જામુન (Gulab Jamun Recipe In Gujarati)
#trend#માવો અને મિલ્ક પાઉડર વગર ઘરમાં રહેલી સામગ્રી થી સરળ રીતે બનાવેલા પનીર ના ગુલાબ જામુન. Dipika Bhalla -
ગુલાબ જામુન (Gulab Jamun Recipe In Gujarati)
ગુલાબ જામુન ગરમ ગરમ ખાવા મા બહુજ ટેસ્ટી લગે છે. મનાલી નુ સ્ટ્રીટ ફૂડ છે. #SF Harsha Gohil -
બ્રેડ ના ગુલાબ જાંબુ (Bread Gulab Jamun Recipe In Gujarati)
બહુ જ ઝડપ થી બની જતી મીઠાઈ બ્રેડ ના ગુલાબ જાંબુ #trend #week1 Meha Pathak Pandya -
-
ઇન્સ્ટન્ટ ગુલાબ જાંબુ (Instant Gulab Jamun Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#sweetઅચાનક જ કોઇ મહેમાન આવવાના હોય ત્યારે ઇન્સ્ટન્ટ ગુલાબ જાંબુ એ ઝટપટ , ઓછી સામગ્રીમાંથી બની જતી રસમધુરી મીઠાઈ છે. Neeru Thakkar -
ગુલાબ જાંબુ(Gulab jamun recipe in gujarti)
#Sweets#Rakhispecial તેહવાર હવે ચાલુ થય ગયા છે અને હાલ ની પરિસ્થિતી પ્રમાણે બાહર થી મીઠાઈ લાવવી યોગ્ય નથી જેથી મે ઘર માં પારંપારિક રીતે બનતા ગુલાબ જાંબુ બનાવ્યા છે. Mitu Makwana (Falguni) -
ગુલાબ જામુન (Gulab Jamun Recipe In Gujarati)
#GA4#week18મીઠાઈ એક પૂરક વાનગી છે.મિઠાઈ ન હોય તો ગુજરાતી થાળી અધૂરી લાગે છે.ઘણી મીઠાઈ આપણે અવાર નવાર બનાવીએ છીએ એમાં ગુલાબ જાંબુ ઘણાજ પ્રચલિત છે.મે ઇન્સ્ટન્ટ ગુલાબ જાંબુ બનાવ્યા છે જેમાં મિલ્ક પાઉડર અને મેંદા નો ઉપયોગ કર્યોછે.જ્યારે પણ મીઠાઈ ખાવાનું મન થાય કે ડેસર્ટ બનાવવા માં મુંઝવણ થાય ટી તરતજ બની જતી રેસિપી છે. khyati rughani -
હોટ ગુલાબ જામુન (Hot Gulab jamun Recipe in Gujarati)
#trendગુલાબ જામુન આપણે મિઠાઈ તરીકેતો ખાતા જ હોઈએ આજે મે તેને ચિલડ વેનીલા સાથે સવૅ કરેલ જે આપણે ડેઝટૅ તરીકે સવૅ કરી શકાય હોટ અને કોલ્ડ નુ આ કોમ્બીનેશન ખાવામાં ખુબ ટેસ્ટી લાગે છે. Pinky Jesani -
ગુલાબ જામુન(Gulab Jamun Recipe in Gujarati)
હેલો ફ્રેન્ડ્સ.....મેં રક્ષાબંધન નિમિત્તે ગુલાબ જામુન બનાવ્યા છે. Mital Bhavsar -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
મારા ભાઈ ને ભાવતા ફેવરિટ ગુલાબ જાંબુ#Trend Dilasha Hitesh Gohel -
-
-
ગુલાબ જાંબુ (gulab jambu recipe in Gujarati)
#trendગુલાબ જાંબુ એક એવી વાનગી છે જે લંચ અને ડિનર બંનેમાં બધાને ફાવે છે. Neha Suthar -
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#RB1#MY RECIPE BOOK#Week- 1#cookpadgujratiગુલાબ જાંબુ મારી ફેમિલી અને ફ્રેન્ડ્સ ને મારા બનાવેલા ખૂબ જ ભાવે છે.તેથી મે ગુલાબ જાંબુ ની રેસીપી મૂકી છે. Jayshree Doshi -
રસમધુર ગુલાબ જામુન(Gulab Janum Recipe In Gujarati)
#શુક્રવાર#સુપરશેફ ગુલાબ જાંબુ એ સૌની મનગમતી વાનગી છે પણ એને ઘરે જાતે બનાવવાનો આનંદ એક ઓર છે. મારા પ્રથમ પ્રયત્નમાં જ હું સફળ નીવડી છું કુકપેડમાં જોઈન્ટ થયા પછી ઘણી નવી નવી વાનગી ના અખતરા કરવામાં સફળ જ થવાય છે. જેનો મને ગર્વ છે. Neeru Thakkar -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe in Gujarati)
#trendગુલાબ જાંબુ એ બધા ઘરો માં સહુ થી વધુ ખવાતી મીઠાઈ હશે અને લગભગ બધા ના ઘર માં બનતી હશે તો આજે મેં પણ મોસ્ટ ફેવરીટ સ્વીટ બનાવી છે Dipal Parmar -
કાળા જામુન (Kala Jamun Recipe In Gujarati)
#week3#EB#cookpad#cookpadindia#cookpadguj#dessertકાળા ગુલાબ જામુન સૌથી વધારે સ્વાદિષ્ટ અને પ્રખ્યાત મીઠાઇઓ માંથી એક છે. તહેવાર હોય કે જન્મદિવસ ની પાર્ટી .. આ મીઠાઈ મોટેભાગે બનતી હોય છે .આ મીઠાઈ પનીર અને માવા થી બને છે.આ જામુન અંદરથી રસીલા અને ડ્રાયફ્રૂટ થી ભરેલા હોય છે તેની બહારની પરત થોડી dark કલર ની હોય છે અને ચાસણી માં ગુલાબજળ નાખવાથી આ મસ્ત સુગંધિત બને છે.મુગલ ના સમય થી આ મીઠાઈ બનતી આવી છે. Mitixa Modi -
ગુલાબ જાંબુ (Gulab jamun recipe in gujarati)
તહેવારની સિઝન છે તહેવારની સીઝનમાં કાંઈ મીઠું ખાવાનું મન તો આપણને થાય છે. તો ચાલો આ રક્ષાબંધનના તહેવારમાં આપણે બધા ની મનપસંદ વાનગી બનાવીશું આજે આપણે બનાવીશું ગુલાબ જાંબુ જે બધા ખૂબ જ આનંદથી ખાય છે અને તહેવારોમાં આ ગુલાબ જાંબુ ખાવાનો આનંદ અનેરો જ હોય છે. તો ચાલો આજની ગુલાબ જાંબુ ની રેસીપી શરૂ કરીએ.#ઈસ્ટ Nayana Pandya -
-
ગુલાબ જાંબુ(Gulab jamun Recipe in Gujarati)
અહીં મેં માવામાંથી ગુલાબજાંબુ બનાવ્યા છે તે ખૂબ જ જલ્દી બની જાય છે અને સ્વાદમાં પણ ખુબ જ સરસ બને છે#GA4#week18#post#ગુલાબ જાંબુ Devi Amlani -
ડ્રાયફ્રુટ સ્ટફિંગ ગુલાબ જામુન (Dryfruit stuffed Gulab Jamun Recipe In Gujarati)
#GA4#Week18#gulabjamunગુલાબ જાંબુ તો બધાના ફેવરિટ હોય છે કોઈપણ તહેવાર હોય પ્રસંગ હોય આ ટ્રેન્ડી મીઠાઈ છે જે ગરમ પણ ખાવામાં આવે છે અને ઠંડા પણ ખાવામાં આવે છે અને ગુલાબ જાંબુ બાળકોને પણ બહુ આવતા હોય છે અને મોટાઓને વડીલોને બધાને ભાવે છે આજે મેં ડ્રાયફ્રુટ ગુલાબ જામુન પણ ટ્રાય કર્યા છે જે બહુ જ સરસ લાગે છે ખાવામાં પણ બહુ જ મસ્ત છે બાળકોને ખૂબ ભાવે એવી સ્વીટ.#cookpadindia#cookpad_gu Khushboo Vora -
કાલા જામુન (Kala Jamun Recipe In Gujarati)
#EB#Week3 કાલા જામુન એ એક ભારતીય મીઠાઈ છે.લગ્નપ્રસંગે પણ આ મીઠાઈ બનતી હોય છે.કાલા જામુન અલગ અલગ રીતે બનતા હોય છે.ટ્રેડિશનલી તેમાં માવો અને પનીર વાપરી ને બનાવાય છે.મેં ઈન્સ્ટન્ટ માવો બનાવી ને માવા અને પનીર માં થી બનાવ્યા તેમાં ડ્રાયફ્રૂટ્સ,ઈલાયચી અને કેસર નો ઉપયોગ કર્યો છે અને ટેસ્ટ તો .......... આવી જાવ. Alpa Pandya -
ગુલાબ જાંબુ (Gulab jamun recipe in gujarati)
#સાતમ#વેસ્ટ#ગુજરાતગુલાબ જાંબુ બધાના ફેવરિટ હોય છે. અમે નાના હતા ત્યારથી મમ્મી અમને ગુલાબજાંબુ બનાવીને ખવડાવતા. પરીક્ષામાં સારુ પરિણામ આવે, ઘરમાં કોઈ નો જન્મદિવસ આવે ત્યારે ગુલાબજાંબુ બનાવતા. લગ્ન હોય કે કોઈ પાર્ટી દૂધ ના માવા માંથી બનતી આ સ્વીટ ને મોખરાનું સ્થાન મળ્યું છે. ગુલાબ જાંબુ મારા ફેવરિટ છે. Parul Patel -
ગુલાબ જાંબુ (Gulab jambu recipe in Gujarati)
#trend#Week1આમ તો હું ગુલાબ જામુન ગિટ્સ ના પેકેટ્સ માંથી બનાવું છું પણ આજે મેં અલગ રીતે try કર્યો છે તે પણ બહુ સરસ બન્યા છે. Archana Thakkar -
ગુલાબ જામુન(Gulab jamun Recipe in Gujarati)
#trend1ગુલાબ જાંબુનું નામ પડે એટલે મોમાં પાણી આવી જાય ગુલાબ જાંબુ એ ગુજરાતી મીઠાઈ છે તે એકદમ સોફ્ટ હોય છે Kamini Patel -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#GA4#Week18#Gulabjamunગુલાબ જાંબુ એ નાના મોટા બધા ને ભાવતી મીઠાઈ છે .બનાવવા પણ સરળ છે .બહાર જેવા જ બની સકે છે .માવા માંથી ,બ્રેડ માંથી ,મિલ્ક પાઉડર થી એમ બની સકે છે . Varsha Karia I M Crazy About Cooking -
કાલા જામુન (Kala Jamun Recipe In Gujarati)
#EB#week3 કાલા જામુન એક ભારતીય મીઠાઈ નો પ્રકાર છે જે માવા માંથી બનાવવામાં આવે છે. કાલા જામુન માં કાજુ, બદામ અને પીસ્તા નો ઉપયોગ કરીને સ્ટફિંગ કરવામાં આવે છે. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ છે જે ડિઝર્ટ અથવા તો મુખ્ય ભોજનની સાથે પીરસવામાં આવે છે. આ મીઠાઈ તહેવારોમાં અથવા તો ખાસ પ્રસંગોએ બનાવવામાં આવે છે. આ કાલા જામુન એકદમ ફ્લફી ને સોફ્ટ બન્યા છે. મેં આજે આ કાલા જામુન બનાવ્યા છે એમાં સ્ટફિંગ માં ઓરેન્જ કલર ની જગ્યાએ ગ્રીન ફૂડ કલર નો ઉપયોગ કર્યો છે..અને આ જામુંન ને ચાંદી ની વરખ અને પિસ્તા ની કતરણ થી સજાવ્યા છે. આ કાલા જામૂન એ ગુલાબ જામુનન થી એકદમ સરખા મળતા જ આવે છે. આ બંને મીઠાઈઓ એક સમાન જ છે. મુખ્ય તફાવત ફક્ત રંગ માં જ રહેલો છે. ગુલાબ જાંબુ કરતા આ કાલા જામૂન વધારે સમય સુધી તળેલા હોય છે તેથી કાલા જામૂંન રંગ મા ઘાટા લાગે છે. Daxa Parmar -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
નાનપણથી gits ગુલાબ જાંબુ જ ખાતા.. મમ્મી બનાવતાં.. ફેસ્ટીવલમાં સ્પેશ્યલ ડીમાન્ડથી બને. Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ