મગસ (Magas Recipe in Gujarati)

Jigisha Choksi
Jigisha Choksi @jigisha123

શિયાળા માં ચણા ની દાળ સારી...ચણા ના ગગરો લોટ માથી દાનદાર મગજ શિયાળા માં શરીર માટે બહુજ સારુ...

મગસ (Magas Recipe in Gujarati)

શિયાળા માં ચણા ની દાળ સારી...ચણા ના ગગરો લોટ માથી દાનદાર મગજ શિયાળા માં શરીર માટે બહુજ સારુ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
  1. 250ગ્રામ ચણા નો ગગરો લોટ
  2. 5 ટેબલ સ્પૂનદૂધ
  3. 200ગ્રા મ બુરુ ખાંડ
  4. 250ગ્રા મ ઘી
  5. બદામ,પિસ્તા
  6. ઇલાયચી
  7. 1 સ્પૂનપાની

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    ચણા ના લોટ માં 4 ચમચી ઓગળલુ ઘી,દૂધ નાખી,હથેળી વચ્ચે મસળી લો

  2. 2

    તેને 15 મીંનિટ ઢાંકી રહેવા દો

  3. 3

    મોટી જાળી ના ચારણા થી ચાળો.તેના થી એક્સરખો દાણો થસે...આપણે ધાબો દીધો કહેવાય

  4. 4

    એક કડાઈ માં ઘી ગરમ કરી ને લોટ નાખો

  5. 5

    એકદમ ધીમા તાપે એને સેકો...સોનેરી રંગ આવે.સુગંધ આવે એટલે પાની છિડકો.એના થી રેડ દાણો બન્સે મગજ માં

  6. 6

    હલાવતા રહો હજુ 2 મિનિટ

  7. 7

    એકદમ ઠડુ થવા દો

  8. 8

    તૈયાર બાદ બુરુ ખાંડ ઉમેરો

  9. 9

    ઇલાયચી પાઉડર નાખી હલાવો

  10. 10

    ગ્રીસ કરેલી થાળી માં પાથરી ને વાટકી થી સમતલ કરી ઘી પાથરી બદામ,પિસ્તા ની કતરણ થી સજાવો

  11. 11
  12. 12

    1 કલાક પછી પીસ કરી દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigisha Choksi
Jigisha Choksi @jigisha123
પર

Similar Recipes