બટર કોર્ન રાઈસ

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766

#રાઈસ
મકાઈ અને બટર નું કોમ્બિનેશન દરેક ને ભાવતું વ્યંજન છે. આ રાઈસ બાળકો ને લંચ બોક્સ માં પણ આપી શકાય અને ડીનર માં પણ લઈ શકાય.ખૂબ જ સરસ લાગે છે .

બટર કોર્ન રાઈસ

#રાઈસ
મકાઈ અને બટર નું કોમ્બિનેશન દરેક ને ભાવતું વ્યંજન છે. આ રાઈસ બાળકો ને લંચ બોક્સ માં પણ આપી શકાય અને ડીનર માં પણ લઈ શકાય.ખૂબ જ સરસ લાગે છે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૧ બાઉલ બિરયાની રાઈસ
  2. ૧ બાઉલ સ્વીટ કોર્ન
  3. ૨ ચમચી બટર
  4. ૧ ચમચી મીઠું
  5. ૧ ચમચી લસણ ની પેસ્ટ
  6. ૧ ચમચી આદુ મરચાં
  7. ૧ ચમચી લીલુ લસણ
  8. ૧ ચમચી ચીલી ફલેકસ
  9. ૨ ચમચી ઝીણાં કાંદા
  10. ૧/૨ ચમચી હળદર
  11. ૨ નંગ તમાલપત્ર
  12. ૨ નંગ ઈલાયચી
  13. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક તપેલી માં પાણી લઈ તેમા તમાલપત્ર, ઈલાયચી,મીઠું નાખી ઉકળવા દો.રાઈસ ને ઉકળવા દો.બફાઈ જાય એટલે ચારણી માં કાઢી લો.

  2. 2

    એક પેન માં બટર સાથે કાંદા સાંતળવા.લસણ આદુ મરચાં અને મકાઈ નાખવી.થોડું પાણી નાખી થવા દો.બધા મસાલા નાખવા.

  3. 3

    ચીલી ફલેકસ અને રાઈસ નાખી સરખો મીક્સ કરવા.સ્વીટ કોર્ન બટર રાઈસ તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
પર
Cooking is My Passion.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes