રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં ઘી ગરમ થવા માટે મૂકો. તેમાં સોજી નાંખીને ધીમે ધીમે સેકો. સોજી જ્યાં સુધી હલકા કથ્થઈ રંગની ના થઈ જાય ત્યાં સુધી શેકતા રહો.
- 2
ગેસ ઉપર દૂધને અલગથી ગરમ કરી લો હવે શેકાઈ ગયેલી સોજી માં ધીમે ધીમે દૂધ નાખો.દૂધ નાખ્યા પછી સૂજીને ચમચાથી હલાવવું નહીં અને ધીમા તાપે બધું જ દૂધ બળી જવા દો.
- 3
સોજી બધું દૂધ પી જાય પછી તેમાં ખાંડ નાખો અને થોડું થોડું હલાવતા રહો.સુજી ખાંડનું પાણી બધું પી જાય અને એકદમ કોરો થઈ જાય ત્યાં સુધી શેકો.સોજીનો હલવો તૈયાર છે છેલ્લે કાજુ બદામ થી ડેકોરેટ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સુજી હલવા (Sooji Halwa Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું સૂજી એટલે કે રવા નો હલવો. આ હલવા ને આપણે ગુજરાતીમાં શીરો પણ કહીએ છીએ. સુજી હલવા ની રેસીપી ખૂબ જ સરળ છે અને ફટાફટ બની જાય છે. આ હલવો બધાને ખૂબ જ ભાવે છે આં હલવા ને આપણે દરેક તહેવાર માં પ્રસાદમાં બનાવીએ છીએ. આ શીરો આપણે સત્યનારાયણની કથામાં તો જરૂર બનાવીએ છીએ. તો ચાલો આજે આપણે સુજી ના હલવા ની રેસીપી શરૂ કરીએ.#GA4#week6 Nayana Pandya -
ગાજર મલાઈ હલવા
#શિયાળાદરેક નો મનપસંદ એવો ગાજર નો માવા વગર નો અને મલાઈ નાખી ને હલવો બનાવ્યો છે. આ રીતે બનાવવાથી સરસ કણીદાર હલવો બનેછે. અને કલર પણ સરસ આવે છે. Daxita Shah -
-
રાજસ્થાની સુજી કા હલવા (Rajasthani Sooji Halwa Recipe In Gujarati)
#KRC#cookpadindia#Cookpadgujaratiરાજસ્થાની સોજી કા હલવા Ketki Dave -
મલાઈ હલવા કપ્સ
#દૂઘમલાઈ હલવા.. દૂધમાંથી બનાવેલી સ્વાદિષ્ટ ભારતીય મિઠાઈ જે ક્રીમ (મલાઈ) નું શુઘ્ધ સ્વાદમાં મધુર છે. Jasmin Motta _ #BeingMotta -
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11099882
ટિપ્પણીઓ