રાંધવાની સૂચનાઓ
- 1
7-8 કલાક પલાડલી અડદ ની દાળ ને પાણી નીતરી મીક્સી મા વાટી લો.તેમા લીલાં મરચાં,dhana,સમારલો લીમડા ન પાન, મીઠું અને જીરુ ઉમેરી મિક્સ કરો.હાથ માં તેલ લગાવી ઍન વડા તળી લો.
- 2
તુવેર ની દાલ માં મીઠું અને હળદર નાખી બાફી લો.એમાં બારિક સમારેલ batako અને ટામેટું ઉમેરો.મીઠું,મરચું, ધનજીરુ, સંભાર મસાલો ઉમેરી ઉકાળવા દો.વઘરિયાં માં તેલ લઈ ગરમ થાય એટલે સુકુ મરચું લસણ આદુ ડુંગળી લીમડો લાલ મરચું હિંગ ઉમેરી દાલ માં મિક્સ કરો.લીંબુ નો રસ અને ધણા ઍડ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કઢી પકોડા
#goldenapron3#week1#બેસનઆબુરોડ ની ફેમસ સ્ટીટ ફુડ#abu rood la thela vala kadhi pakoda ka maja gar pe Ayushi padhya -
-
-
મેસૂર મસાલા ઢોંસા (Mysore Masala Doda Recipe In Gujarati)
#TT3મૂળ આ મદ્રાસી આઈટમ છે, અત્યારે સાઉથ ઇન્ડિયન વાનગી બહુજ પ્રચલિત છે એક વસ્તુ બનાવા માં સરળ પડે છે ઈડલી, ઢોસા, ઉપમા, ઉતપા પેપર ઢોસા Bina Talati -
લીલા લસણ ની ખારી વેડમી (Lila Lasan Ni Khari Vedami Recipe In Gujarati)
#goldenapron3#Week4#garlic વિદ્યા હલવાવાલા -
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ChooseToCookઆ મારા ફેમિલી માં બધા ને ભાવે છે. કારણ કે આ એક હેલ્ધી આહાર છે. તેમાં તેલ નો બહુ ઉપયોગ નથી થયો. Reshma Tailor -
-
-
-
-
-
પોડી મસાલા ઢોંસા અને સંભાર ચટણી
#જોડી#સ્ટારમસાલા ઢોંસા માં થોડા ફેરફાર કરી ને બનાવ્યા છે. અલગ અને સ્વાદિષ્ટ લાગે છે. સાથે કોકોનટ ચટણી અને સંભાર સર્વ કરાય છે. સાથે મિંટ ચટણી અને ગળ્યું દહી પણ સરસ લાગે છે. Disha Prashant Chavda -
-
-
-
-
Idli sambhar
ઈડલી સંભાર મારા ઘર મા બઘા ને પ્રીય છે બહાર કરતા ઘરે બનાવે તો મઝા જ આવી જાય ઓલ ટાઇમ મસ્ત લાગે તમે નાસ્તા મા લો કે ડીનર મા#સુપર શેફ 4# રાઈસ દાળ વાનગી# વીક 4 khushbu barot -
-
-
-
-
દાલ બાટી ચુરમા(Dal Bati Churma Recipe In Gujarati)
#વેસ્ટમે રાજસ્થાન ની ઓથેન્ટીક ડીશ દાલ બાટી ચુરમા બનાવી જે મારા ઘર મા બઘા ને ખુબજ ભાવી Shrijal Baraiya -
ભાત સોજીના મિક્સ વેજીટેબલ મીની ઉત્તપમ (Rice Semolina Mix Uttapam Recipe In Gujarati)
#GA4#Week1#post1#uttapam Bindiya Shah -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11587519
ટિપ્પણીઓ