ફુદીના નો પાઉડર

Sachi Sanket Naik @cookwithsachi
ફુદીના નો પાઉડર
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફુદીના ના પત્તા સમારી લઈ બરાબર ધોઈ પાણી નીતારી કોરા કરી લેવા
- 2
૧ કપડા પર પાથરી કોરા કરી લેવા
- 3
હવે ઓવન ની પ્લેટ લઈ એમાં પાથરી દેવા ૨ મિનિટ માટે ઓવન માં સૂકવી લેવા
- 4
- 5
હવે બહાર કાઢી બરાબર મિક્ષ કરી ફરી ૧ મિનિટ માટે મૂકવા સૂકાઈ જાય એટલે હાથ થી ભૂકો કરી લેવું
Similar Recipes
-
કઢી લીમડા ના પત્તા નો પાઉડર
#ઇબુક૧#પોસ્ટ૨૧કઢી લીમડા ના પત્તા ના પાઉડર ને પણ તમે સ્ટોર કરી શકો છો.. અને એની રીત પણ સરળ છે અને આ પાઉડર તમે કઢી છાશ રાયતા મા પણ વાપરી શકો છો. Sachi Sanket Naik -
ફુદીના પાઉડર(Pudina Powder Recipe In Gujarati)
આ પાઉડર તમે પાણીપુરી નું પાણી કે છાસ મસાલો અથવા તો કોઈ પણ વસ્તુમાં જે માં તમારે ફુદીના ફ્લેવર આપવી હોય તો તેમાં વાપરી શકાય છે Sonal Karia -
કોથમીર ફુદીના ની ચટણી (Kothmir Pudina Chutney Recipe In Gujarati)
આ ચટણી તમે પાણીપુરી માં પણ વાપરી શકો છો Pankti V Sevak -
ચેટીનાદ મસાલા પાઉડર (Chettinad Masala Powder Recipe In Gujarati)
#GA4#Week23"સ્પેશિયલ મસાલો" અલગ-અલગ સાબુત મસાલાઓ થી બને છે જેને તમે ઘણી વાનગીઓમાં વાપરી શકો છો. તમે એને બિરયાની, પુલાવ, ગ્રેવી કે સૂકા શાક વગેરેમાં વાપરી શકો છો. આ મસાલામાં બધી જ વસ્તુઓ શેકી અને પીસીને બનાવવામાં આવે છે. આ મસાલાને તમે એક મહિના સુધી સ્ટોર કરી શકો છો અને વિવિધ વાનગીઓમાં વાપરી શકો છો તો ચાલો આપણે જોઈએ કે આ" સ્પેશ્યલ મસાલો" કેવી રીતે બને છે. Soni Jalz Utsav Bhatt -
ફુદીના લીંબુ શરબત
#RC#greenઆ શરબત તમે ઉનાળા માં ગરમી માં ઠંડક આપે છે.. અને શરબત ની ચાસણી ને તમે સ્ટોર પણ કરી શકો છો.👍 Noopur Alok Vaishnav -
સ્ટ્રોબેરી ક્રશ/ સીરપ
#ઇબુક૧#પોસ્ટ૧૬સ્ટ્રોબેરી સીરપ માથી તમે ઈન્સ્ટન્ટ મિલ્કશેક બનાવી શકો અને આોઈસ્ક્રીમ પણ બનાવી શકો છો... આ ક્રશ ને તમે કોઈ પણ પ્રિઝરવેટીવ વગર ફ્રીજર માં લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકો છો... Sachi Sanket Naik -
ઈન્સ્ટન્ટ ઠંડાઈ પાઉડર (Instsant Thandai Powder Recipe In Gujarati)
ગરમીમાં તાજગી માટે આજ મેં ઠંડાઈ પાઉડર બનાવ્યો છે. આ ઈન્સ્ટન્ટ પાવડરને તમે સ્ટોર કરીને ફ્રીઝમાં રાખી શકો છો અને જ્યારે મન થાય ત્યારે એકદમ ઠંડા ઠંડા દૂધમાં એડ કરીને પી શકો છો. Rinkal’s Kitchen -
આદુ ફુદીના ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)
#Cooksnap theme of the Weekઆ વરસાદી વાતાવરણ માં દિલ દિમાગને તરો તાજા કરતી આદુ ફુદીના ચા એ ખૂબ જ ઉત્તમ પીણું છે, Pinal Patel -
કોલ્હાપુરી સીંગદાણા તલ ચટણી (kolhapuri singdana talk chutney)
#વીકમીલ૧#માઇઇબુકઆ ચટણી તમે વડા પાંવ સાથે કોઈ પણ શાક માં પણ નાખી શકો છો આ બવજ ટેસ્ટી લાગે છે Heena Upadhyay -
ફુદીના લીંબુ શરબત (Pudina Limbu Sharbat Recipe In Gujarati)
#weekgreenઆ શરબત તમે ઉનાળા માં ગરમી માં ઠંડક આપે છે.. અને શરબત ની ચાસણી ને તમે સ્ટોર પણ કરી શકો છો.👍 Noopur Alok Vaishnav -
વેજ ખીમા મસાલા (Veg. Kheema Masala recipe in Gujarati)
#ડીનરસામાન્ય રીતે ખીમા મસાલા નોનવેજ થી બનતું હોય છે..પણ આજે આપણે આ રેસિપી વેજ થી બનાવશું.. તમે કોઈ પણ શાક વાપરી શકો છો.. આ લોકડાઉન ના સમય માં ઘરમાં જ શાક હોય એ વાપરીને આજે આ રેસિપી બનાવશું.. Pratiksha's kitchen. -
બેસન, ફુદીના ચટણી
#ચટણી હેલ્લો મિત્રો આજે મે પ્રસ્તુત કરી છે બહાર મળતી ચોળાફળી તેમા ખવાતી ફુદીના અને બેસન ની ચટણી#ઇબુક૧#૨૬ Krishna Gajjar -
લીલી ચા નો મસાલો
લીલી ચા ને ફુદીનાનો પાવડર બંને ચા ના મસાલામાં ઉપયોગી છેફુદીના પાવડર ચટણી તેમજ પાણીપુરી માં પણ સમર માં વાપરી શકાય. Vatsala Desai -
પનીર મખાના વીથ પીસ્તા ગે્વી
#શાકઆ શાક તમે ઉપવાસ, વત મા પણ ખાઇ શકો છો. આમાં મે લસણ,ડુંગળી નથી વાપરી ,તમે વાપરી શકો છો. Asha Shah -
ઈન્સ્ટન્ટ દહીં વડા
#એનિવર્સરી#મૈનકોર્સ#વીક૩જો તમને કોઈ દિવસ અચાનક દહીંવડા ખાવાની ઈચ્છા થઈ જાય તો તમે આ દહીંવડા બનાવી શકો છો આમા તમારે નથી દાળ પલાળવા ની જરૂર કે નથી એને આથો લાવવા ની જરૂર ફક્ત ૫ મિનિટ માં તૈયાર થઈ જશે આ દહીંવડા. Sachi Sanket Naik -
પાલક છોલે
#RecipeRefashion#મિસ્ટ્રીબોક્સઆ રેસીપી બનાવવા માં સરળ અને ખૂબ પૌષ્ટીક છે. જેને તમે રોટલી અથવા ભાત સાથે પીરસી શકો છો. Rupal Gandhi -
ફરાળી ફુદીના આલુ પરોઠા
#ઇબુક#Day7⚘ફુદીના આલુ પરોઠા જે ખૂબ જ ટેસ્ટી છે અને બનવામાં પણ એકદમ સરળ છે તમે પણ આ ચટાકેદાર ટેસ્ટી ફુદીના આલુ પરોઠા બનાવો.⚘ Dhara Kiran Joshi -
ફુદીના ફલૅવરડ મસાલા ઢોસા
#લીલીપીળીફ્રેન્ડ્સ, આમ તો ઢોસા હવે ઘર ઘરમાં જાણીતી વાનગી છે પણ ક્યારેક અલગ ફ્લેવર્ ના ઢોસા ખુબ જ ટેસ્ટી લાગે છે જનરલી આપણે ઢોસા ની અંદર નું સ્ટફિંગ ચેન્જ કરતા હોઈએ છીએ પરંતુ ખીરા માં ફુદીના ની ફ્લેવર ઉમેરીને એક અલગ ટેસ્ટ ના ઢોસા બનાવ્યા છે જે ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે. asharamparia -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#KS2આ એક ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે. તમે આ રેસિપી માં માવો પણ વાપરી શકો છો. જો તમે માવો વાપરો તો તમારે ખાંડ કે ગોળ નો ઉપયોગ પણ કરવો પડશે. આ વાનગી નાના અને મોટા બંને માટે એકદમ પૌષ્ટિક છે ખાસ કરી ને શિયાળા માં. તમે આમાં બધી જાત ના સુકા મેવા વાપરી શકો છો. Komal Doshi -
મીઠા લીમડા નો પાઉડર (Curry Leaves Powder Recipe In Gujarati)
કુકપેડ કીચનસ્ટારચેલેન્જ ૫આપણે રસોડાનો મીઠા લીમડાનો ઉપયોગ કરતા હોઈએ છીએ ઘણીવાર એવું બને છે કે મીઠો લીમડો મળતો નથી અને આપણા ઘરમાં પણ નથી ત્યારે મીઠા લીમડાનો પાઉડર બ ખૂબ જ ઉપયોગી બને છે તમે મીઠા લીમડાને સૂકવીને તેના પાવડરને સ્ટોર કરી શકો છે ત્યારે આપણે જરૂર હોય ત્યારે આપણે વાપરી શકાય છે એને કરી પાઉડર પણ કહેવાય છે ઘણી બધી રેસીપી કરી પાવડરનો ઉપયોગ થતો હોય છે Rita Gajjar -
ફુદીના ની સેવ(phudino ni sev recipe in Gujarati)
ફુદીના ની સેવ નો યુઝ તમે કોઈપણ ચાર્ટમાં ટેસ્ટ માટે કરી શકો છો.#માઇઇબુક post 30 Nirali Dudhat -
ઈન્સ્ટન્ટ ઈડલી વીથ સંભાર અને ચટણી
#ડીનરઆજે ઈડલી ની એવી રેસીપી લાવી છું જેમાં તમારે દાળ ચોખા પલાળવા ની જરૂર નથી અને નથી આથો લાવવા ની જરૂર. આ લોટ ને તમે ૩ મહીના ફ્રીજર માં અને ૧ મહીનો બહાર સ્ટોર કરી શકો છો. અને લોકડાઉન માટે પણ આ બેસ્ટ રેસીપી છે કોઈ શાક ન હોય અને અચાનક બનાવવા નો પ્લાન કરવો હોય તો લોટ પલાળી ને બનાવી શકો છો. અને અહીં મે ચટણી પણ સૂકા કોપરા ની બનાવી છે જો નાળીયેર ઘરે ન હોય તો તમે સ્ટોર કરેલા સૂકા કોપરા કે કોપરા ના ખમણ માંથી પણ આ ચટણી બનાવી શકો છો. Sachi Sanket Naik -
અળસી નો મુખવાસ (Alsi Mukhwas Recipe In Gujarati)
#મુખવાસ અળસી નો ઉપયોગ મુખવાસ તરીકે કરવામાં આવે છે આ અળસી પેટની લગતી કોઈ પણ પ્રોબ્લેમ માં ફાયદાકારક છે એટલે તેનો ઉપયોગ કરવો જોઈએ તેમ તલ નાં મુખવાસ માં પણ ઉમેરી શકો છો Tasty Food With Bhavisha -
આદુ ફુદીના ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)
ઠંડીમાં ગરમાગરમ આદુ ફુદીના વાળી ચા મળી જાય તો મોજ આવી જાય Pinal Patel -
મિક્સ કઠોળ અને ઓટ્સ ની ટીક્કી
ખુબજ હેલ્થી અને પૌષ્ટિક ટીક્કી તમે સ્ટાર્ટર અથવા ટિફિન માં સર્વે કારી શકો છો અથવા બર્ગર માં પણ વાપરી શકો છો. Bhavika Shrimankar -
-
ફુદીના મસાલા છાસ (Pudina Masala Chaash Recipe In Gujarati)
સ્વાસ્થ્ય માટે ગુણકારી એવી આ ફુદીના વાળી છાસ તૈયાર છે.#GA4#Week7 Hetal lathiya -
ફુદીના ફ્લેવર ના વઘારેલા મમરા (Mint Flavour Vagharela Mamra Recipe In Gujarati)
મમરા તો આપણે બધા વધારીએ જ છીએ પણ મેં શે તેમાં ઘરે ડ્રાઈ કરેલો ફુદીના નો પાઉડર વાપરી ને સેવ મમરા બનાવ્યા ટેસ્ટ માં સરસ થયા. Alpa Pandya -
કોથમીર-ફુદીના ચટણી
#લીલી#ઇબુક૧#૯કોથમીર ફુદીના ની ચટણી કોઈ નવી વાનગી નથી પણ બહુ જરૂરી અને બેઝિક છે ઘણી બધી વાનગી માટે. સાચું ને? ભોજન હોઈ કે ફરસાણ હોય કે પછી ચાટ હોય, ચટણી વિના કેમ ચાલે. આ ચટણી માં ઘણી વિવિધતા હોય છે. પોતાના કુટુંબ ના સ્વાદ પ્રમાણે પણ ફેરફાર થતા હોય છે. Deepa Rupani -
ચા પ્રિમિકસ પાઉડર (Tea Premix Powder Recipe In Gujarati)
આપણા લોકોની સવાર એકદમ મસ્ત મસાલેદાર ચા થી શરૂઆત થાય અને જ્યારે ખાસ આપણે કશેક બહાર ફરવા ગયા હોઈએ ત્યારે ચા ખાસ જોઈએ હવે આમ તો દરેક હોટેલમાં ચા ની વ્યવસ્થા રૂમમાં જ હોય છે પરંતુ આપણને આપણા ટેસ્ટ ની ચા થી આપણી મોર્નિંગ ગોળ થઈ જાય. તેથી મેં આ ચા નો પાઉડર આપણા ટેસ્ટ મુજબ તૈયાર કર્યો છે Manisha Hathi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11435470
ટિપ્પણીઓ