બેસન, ફુદીના ચટણી

Krishna Gajjar @cook_19535328
બેસન, ફુદીના ચટણી
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા, ધાણા, મરચાં, આદું, ફુદીનોમીઠું સ્વાદ, અને લીલા મરચા મીક્ષરમાં પીસી ને તેની એકદમ બારીક ચટણી બનાવી લો.
- 2
પછી એક વાટકી મા છાશ અને બેસન નાખીને વલોવી લો.
- 3
પછી એક કડાઈમાં તેલ નાખી ગરમ કરી લો.
- 4
ગરમ થાય એટલે તેમાં બનાવેલ મીસરણ નાખી ને મિક્સ કરી લો.
- 5
થોડું ઘટ્ટ થાય એટલે તેમાં હળદર અને મીઠું નાખી મિક્સ કરી લો.
- 6
થોડું પાતળું રાખવુ બઘુ બફાઈ જાય એટલે ગેસ બંધ કરી દો.
- 7
એક વાટકી માં કાઢી તેમા ઉપર થી ધાણા, ફુદીના ની ચટણી નાખી મિક્સ કરી લો.
- 8
તો તૈયાર છે, એકદમ ટેસ્ટી એવી ચોરાફળી સાથે સર્વ કરવા ની બેસન ફુદીના ની ચટણી.🙏
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મોગરી ની ચટણી
#ચટણી હેલ્લો મિત્રો આજે મે પ્રસ્તુત કરી છે લીલી મોગરી ની ચટણી, અત્યારે તેની સીઝન ચાલે છે, સલાડ તરીકે સવૅ કરવામાં આવે છે,તો મે મોગરી ની ચટણી બનાવી છે 😊👍😊 એકદમ ટેસ્ટી અને તીખી..... Krishna Gajjar -
ગોળ, લીંબુ ચટણી
#ચટણી.. હેલ્લો મિત્રો આજે મે પ્રસ્તુત કરી છે ગોળ, અને લીંબુ ની ચટણી, બધા ગોળ, આમલી ની ચટણી તો બનાવતા જ હોય મે બનાવી છે ગોળ અને લીંબુ ની ચટણીએકદમ ટેસ્ટી 😊😋 Krishna Gajjar -
પાલક, ગાઠીયા ની ચટણી
#ચટણી.... આજે મે પ્રસ્તુત કરી છે પાલક અને ગાઠીયા ની હરીયાલી ચટણી જે સેન્ડવીચ, ભજીયા, ઢેબરા સાથે સર્વ કરવા મા આવે છે 😊☘️💚☘️ Krishna Gajjar -
ચોળાફળી ની ચટણી
#ચટણીફ્રેન્ડ્સ, ગુજરાતી ઓનું ફેવરીટ નાસ્તા પલેટર કહી શકાય એવી ચોળાફળી તેની ચટણી વગર એકદમ અઘુરી છે ખરું ને?આમ તો, આ ચટણી દરેક ઘર માં બનતી જ હોય છે . આ ચટાકેદાર ચટણી બનાવવા ની રીત એકદમ સરળ છે અને મોંમાં પાણી લાવી દે એવી ફુદીના ની સુગંધ વાહ.. તો આ ચટણી ની રીત નીચે મુજબ છે. asharamparia -
ફુદીના ની ચટણી
#માસ્ટરક્લાસફુદીના હાજમા માટે પણ સારો છે. એના સેવનથી પાચન ક્રિયા સારી રહે છે. ફુદીનાની ચટણી ખૂબ સ્વદિષ્ટ હોય છે. ફુદીના શાનદાર એંટીબયોટિકની રીતે કામ કરે છે. Upadhyay Kausha -
બેસન ની કઢી ચટણી (Besan ni kadhi chatney recipe in Gujarati)
#RC1 Week1 રેઈન્બો ચેલેન્જ પીળી રેસીપી આજે મે પીળી વસ્તુ માં ગોટા, ખમણ, ફાફડા, ગાંઠિયા જેવા ફરસાણ સાથે ખવાતી કઢી ચટણી બનાવી છે. ફરસાણ ની દુકાન માં મળે છે, એનાથી થોડી જુદી રીતે બનાવી છે. દુકાન માં ચટણી ગળી બનાવાય છે. મારે ત્યાં ફુદીના વાળી તીખી અને ખાટી ચટણી બને છે. Dipika Bhalla -
ફુદીના ટામેટા રાઈસ
#કાંદાલસણરાઈસ મારા અતિ પ્રિય એમાં હું અલગ અલગ ટેસ્ટ ના બનાવતી જ રાહુ એમાં ના એક આજે મે કાંદા લસણ વગર ફુદીના ટામેટા રાઈસ બનાવિય જે ટેસ્ટ માં બેસ્ટ અને ઓછી સામગ્રી માં ઝડપ થઈ બની જાય આશા રાખું કે બધા મિત્રો ને મારી ડિશ પસંદ આવશે...😊😊😊 Jyoti Ramparia -
-
કાઠીયાવાડી સ્ટફ્ડ કારેલા
#સ્ટફ્ડ હેલ્લો મિત્રો આજે મે કાઠીયાવાડી ભરેલા કારેલા પ્રસ્તૂત કર્યા છે,જે સવૅ કરવામાં એકદમ સરસ ભજીયા જેવો ટેસ્ટ આવેછે,#ઇબુક૧#૨૮ Krishna Gajjar -
ખમણની ચટણી
#ચટણી#ઇબુક૧#૩૫મેં આજે ખમણ માંથી ચટણી બનાવી છે. આ ચટની ખમણ, લોચો, ઈદડા કે ભજીયા સાથે ખુબ જ સરસ લાગે છે. Bansi Kotecha -
કોથમીર ફુદીના ની ફરાળી ચટણી (Kothmir Pudina Farali Chutney Recipe In Gujarati)
ફરાળમાં થોડું તીખુ અને ચટાકેદાર વાનગી ખાવા ની મજા આવે છે. તો ફરાળ માં ખવાય તેવી ચટણી કોથમીર ફુદીના ની ચટણી બનાવી છે. Sonal Modha -
બેસન કઢી
#goldanapron3#week1કઢી માં ચણા નો લોટ ઓછો હોય છે પણ આજે મેં ચણા નો લોટ વધારે લીધો છે જેથી ચટણી તરીકે ઉપયોગ માં લેવાય અને આ કઢી એકદમ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. Urvashi Mehta -
સ્પિલટ દાલ ચટણી
#ચટણીફ્રેન્ડ્સ, જનરલી આપણા દરેક ધર માં અલગ-અલગ પ્રકારની દાલ બનાવવામાં આવે છે. મેં અહીં ચણાની અને મગની મોગર દાળ ની ખાટીમીઠી ચટણી રેસિપી રજૂ કરી છે . જેને સમોસા, ભજીયા કે સેન્ડવીચ સાથે પણ સર્વ કરી શકાય . જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
દહીં ફુદીના તિખારી
ફુદીના તિખારી એક ફરાળી ડીશ છે. ફુદીના તિખારી ને દહીં તડકા તરીકે પણ ઓળખવામાં આવે છે. ફુદીના તિખારી ભાખરી જોડે ખુબ જ સરસ લાગે છે. તેમજ તેને ફરાળ માં પેટીસ, વડા વગેરે જોડે ખુબ જ સરસ લાગે છે.જયારે પણ ઘરે આપણી પસંદગી નું શાક ના બન્યું હોય ત્યારે પણ આ જટપટ બનતી તિખારી રોટલી, ભાખરી કે પરાઠા જોડે ખાઈ શાકાય છે.megha sachdev
-
-
બેસન ટીકકા મસાલા
#goldenapron3#week1ગોલ્ડન એપ્રોન ના પહેલા વીક માં બેસન અને ઓનીયન નો ઉપયોગ કરી મેં એક પંજાબી શાક બનાવ્યું છે.પનીર ના ટુકડા ને બદલે મેં બેસન ના ટૂકડા બનાવી ને કર્યું છે.બેસન ટીકકા મસાલા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
ડુંગળી ની ચટણી
આજે મેં ડુંગળી અને ફ્રેશ લાલ મરચાંની તીખી ચટણી બનાવી છે તે રોટલી, ભાખરી કે ઈડલી સાથે ખુબ જ સરસ લાગે છે#ચટણી#ઇબુક૧#૩૨ Bansi Kotecha -
કોથમીર ફુદીના ની ચટણી
#ચટણીલીલી ચટણી તો બધાને ઘરે બનતી જોઈ છે પણ આજે તમને કોથમીર ફુદીના ની ચટણી શીખવાડીશ જે તમે દસ દિવસ સુધી ફ્રીજમાં આરામથી સાચવી શકશો. Mayuri Unadkat -
-
બેસન ની કઢી ચટણી (Besan Kadhi Chutney Recipe In Gujarati)
ભજીયા/ ખમણ/ ફાફડા સાથે ખવાતી ખુબ જ ટેસ્ટી ચટણી Rinku Patel -
ફુદીના-ચોખા ની પૂરી(phudino chokha in Gujarati)
#વિકમીલ૩મારી બે રેસીપીસ..Chausela/ Rice flour Puri(English Recipe) , Phudina Puri.( Hindi Recipe) માં થી પ્રેરિત આ સ્વાદિષ્ટ વાનગી બનાવવાની કોશિશ કરી છે.ચોખા નું લોટ માં ફુદીના ની પેસ્ટ ઉમેરીને, નેં બનાવેલ છે આ સ્વાદિષ્ટ ફુદીના-ચોખાની પૂરી. Jasmin Motta _ #BeingMotta -
-
કોથમીર ફુદીના ની ગ્રીન ચટણી (Kothmir Pudina Green Chutney Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : કોથમીર ફુદીના ની ચટણીઆજે મેં સેન્ડવીચ ચાટ અને ફરસાણ સાથે સર્વ કરી શકાય એવી ગ્રીન ચટણી બનાવી. Sonal Modha -
-
-
મહારાષ્ટ્રીયન બેસન
#goldenapron3#week18#besanઆ રેસિપી મે મારા સાસુમા પાસે થી શીખેલી છે તેના હાથ નુ આ બેસન મને બહુ જ ભાવે છે.મહારાષ્ટ્ર સ્પેશિયલ Shyama Mohit Pandya -
મસાલા કોર્ન કરી
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#૨૬કોર્ન આખું વર્ષ આપણને હવે મળી રહે છે તો જ્યારે પણ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી શાક ખાવાનું મન થાય તો કોર્નનુ શાક ફટાફટ બની જાય છે તો આજે મે મસાલા કોર્ન કરી બનાવી છે. Bansi Kotecha -
બેસન માવા પિન્ની
#પંજાબીઆ પંજાબી સ્વીટ છે. જે બેસન, અડદ નાં લોટ અને ચોખા લોટ ની બનાવી શકાય છે. શિયાળા માં ખાસ બનાવવામાં આવે છે. અહીંયા મે માવા અને બેસન થી બનાવેલ છે. Disha Prashant Chavda -
-
કુસ્કા(પ્લેઈન બિરયાની)
#ઇબુક૧#પોસ્ટ૪૫આ મારી ઇબુક૧ કોન્ટેસ્ટ ની છેલ્લી રેસીપી આજે રજૂઆત કરું છું...આજે મે પ્લેઈન બિરીયાની બનાવી છે જેમાં કોઈ વધારે શાકભાજી ની જરૂર નથી પડતી અચાનક કોઈ મહેમાન આવી જાય તો તમે આ રીતે ડાઈરેક્ટ કૂકર માં બનાવી શકો છો.. અને જે બિરીયાની એના વધુ પડતા શાકભાજી ના લીધે ન ખાતું હોય એપણ આ બિરયાની ખાઈ શકે છે... Sachi Sanket Naik
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11501297
ટિપ્પણીઓ