ફુદીના ફલૅવરડ મસાલા ઢોસા

#લીલીપીળી
ફ્રેન્ડ્સ, આમ તો ઢોસા હવે ઘર ઘરમાં જાણીતી વાનગી છે પણ ક્યારેક અલગ ફ્લેવર્ ના ઢોસા ખુબ જ ટેસ્ટી લાગે છે જનરલી આપણે ઢોસા ની અંદર નું સ્ટફિંગ ચેન્જ કરતા હોઈએ છીએ પરંતુ ખીરા માં ફુદીના ની ફ્લેવર ઉમેરીને એક અલગ ટેસ્ટ ના ઢોસા બનાવ્યા છે જે ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે.
ફુદીના ફલૅવરડ મસાલા ઢોસા
#લીલીપીળી
ફ્રેન્ડ્સ, આમ તો ઢોસા હવે ઘર ઘરમાં જાણીતી વાનગી છે પણ ક્યારેક અલગ ફ્લેવર્ ના ઢોસા ખુબ જ ટેસ્ટી લાગે છે જનરલી આપણે ઢોસા ની અંદર નું સ્ટફિંગ ચેન્જ કરતા હોઈએ છીએ પરંતુ ખીરા માં ફુદીના ની ફ્લેવર ઉમેરીને એક અલગ ટેસ્ટ ના ઢોસા બનાવ્યા છે જે ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળ અને ચોખા ૩થી૪ કલાક માટે પલાળીને રાખો. ત્યારબાદ મિક્સરમાં ક્રશ કરીને ઘટ્ટ ખીરુ બનાવો તેમાં દહીં, મીઠું, ફુદીનાની પેસ્ટ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. કોઈ હૂંફાળી જગ્યાએ ચારથી પાંચ કલાક માટે મૂકી રાખો જેથી આથો સારો આવે.
- 2
સૌ પ્રથમ બંને દાળ મિક્સ કરીને ઘોઈને બાફી લઈશું. દાળ બફાઈ જાય એટલે એક પેનમાં તેલ મૂકી રાઈ અને જીરાનો વઘાર કરવો ઉપરથી હિંગ અને મીઠા લીમડાના પાન ઉમેરી ઝીણી સમારેલી ડુંગળી ટામેટા, દુધી,બટેટુ, સરગવાની સિંગ ઉમેરી બે મિનીટ સાંતળો ત્યારબાદ ઉપર જણાવ્યા પ્રમાણેના બધા મસાલા એડ કરી એક મિનિટ માટે સાંતળવા. ઉપરથી દાળ ઉમેરી ૫થી દસ મિનિટ માટે ઉકળવા દેવી જેથી બધા મસાલા દાળ માં ચડી જાય. એક બાઉલ માં કાઢી ઉપરથી કોથમીર ભભરાવી દો.
- 3
મિક્સર જારમાં પલાળેલી ચણાની દાળ સ્વાદ પ્રમાણે મીઠું, દહીં,ખાંડ, કોથમીર, ફુદીનો, સમારેલા લીલા મરચાં,આદુનો ટુકડો ઉમેરી ક્રશ કરી લો. ચટણી એક બાઉલમાં કાઢી લો. ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ કરી રાઈ અને જીરું નો વઘાર કરી, મીઠા લીમડાના પાન,સૂકું લાલ મરચું અને હીંગનો વઘાર કરો આ વઘાર ચટણી ઉપર રેડી મિક્સ કરી લો.
- 4
સૌ પ્રથમ બંને દાળ મિક્સ કરીને ઘોઈને બાફી લઈશું. દાળ બફાઈ જાય એટલે એક પેનમાં તેલ મૂકી રાઈ અને જીરાનો વઘાર કરવો ઉપરથી હિંગ અને મીઠા લીમડાના પાન ઉમેરી ઝીણી સમારેલી ડુંગળી ટામેટા, દુધી,બટેટુ, સરગવાની સિંગ ઉમેરી બે મિનીટ સાંતળો ત્યારબાદ ઉપર જણાવ્યા પ્રમાણેના બધા મસાલા એડ કરી એક મિનિટ માટે સાંતળવા. ઉપરથી દાળ ઉમેરી ૫થી દસ મિનિટ માટે ઉકળવા દેવી જેથી બધા મસાલા દાળ માં ચડી જશે.એક બાઉલ માં કાઢી લો ઉપરથી કોથમીર ભભરાવી દો.
- 5
એક પેનમાં તેલ ગરમ કરી રાઈ અને જીરૂનો વઘાર કરો તેમાં અડદની દાળ અને હિંગ, સૂકું લાલ મરચું, લીલુ મરચું ઉમેરી દાળ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળો ત્યારબાદ મીઠા લીમડાના પાન ઉમેરી હળદર ઉમેરો. ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો. ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી સાંતળો ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા બાફેલા બટેટા, મીઠું ઉમેરી મિક્સ કરી ઉપરથી કોથમીર ભભરાવો.
- 6
નોન સ્ટીક તવી પર ખીરામાંથી ઢોસો ઉતારી ઉપર મસાલો પાથરી ક્રિસ્પી થવા દો. ત્યારબાદ એક સર્વિંગ પ્લેટમાં ગરમાગરમ સંભાર, ચણાની દાળ ની ચટણી, ફુદીના ફ્લેવર ગરમાગરમ ઢોસો સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રોસ્ટેડ ચણા દાળ ચટણી
#ઇબુક#Day-૧૮ફ્રેન્ડ્સ, સાઉથ ઇન્ડિયન ડીશ માં અલગ-અલગ પ્રકાર ની ચટણી ઓ પીરસવામાં આવે છે. જેમાં ચણાની દાળ ની ચટણી પણ ખૂબ જ ફેમસ , હેલ્ધી, અને ટેસ્ટી છે. વળી, કોકોનટ અવેલેબલ ના હોય ત્યારે આ ચટણી ખૂબ જ સરળતાથી બનાવી સાઉથ ઇન્ડિયન ડીશ ની મજા માણી શકાય છે. asharamparia -
મેંદુવડા સાંભાર વીથ ચટણી
#લીલીપીળીફેન્ડસ, મેંદુવડા સાઉથ ઈન્ડીયન ડીસ છે. તીખા તમતમતા સાંભાર સાથે મેંદુ વડા અને ચણાની દાળની ગ્રીન ચટણી. હેલ્ધી બ્રેકફાસ્ટ માટે એક ઉત્તમ ઓપ્શન છે. asharamparia -
મસાલા ઢોસા(masala dosa recipe in gujarati)
#સાઉથ ઢોસા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ ટ્રાય કરજો Kala Ramoliya -
ઢોસા બોન્ડા (dosa bonda recipe in gujarati)
ઢોસા બોન્ડા સાઉથમાં બ્રેકફાસ્ટમાં ખાવામાં આવે છે. ઢોસા બોન્ડા નો ટેસ્ટ ઢોસા જેવો લાગે છે. ટેસ્ટમાં ખુબ જ સરસ અને ગુજરાતી બટાકા વડા ને ટક્કર આપી એવી રેસિપી છે. અમારા ઘરમાં તો બધાને બહુ જ ગમી તો ફ્રેન્ડ્સ તમે પણ ટ્રાય કરજો Nirali Dudhat -
-
ઢોસા વિથ સાંભર ને ચટણી (Dosa Sambhar & chutney Recipe In Gujarati)
ચોખા ભાત ની રેસીપી છે એટલે ચોખા તો હોય જ ને સાઉથઈંડિયન તો લગભગ બધાને ભાવતી જ હોય તો તે ને મેં મારી રીતે ને મારા ઘરના ટેસ્ટ ની બનાવી છે તો તેની રીત પણ જાણી લો Usha Bhatt -
પેપર મસાલા ઢોસા
મિત્રો આજે હું આપને બહાર જેવાજ ક્રિસ્પી પેપર મસાલા ઢોસા કેવી રીતે બનાવા તેની માહિતી આપીશ...આ રીતે ઢોસાનું ખીરું બનાવાથી બહાર જેવાજ ઢોસા બનશે.સાઉથ ઇન્ડિયન લોકો આજ રીતે ચટણી બનાવે છે એટલે આજ રીતે ચટણી પણ બહુ ટેસ્ટી બને છે. #માઇલંચ Yogini Gohel -
કાંચીપુરમ મસાલા નેટ ઢોસા એન્ડ ચાઈનીઝ મીની ક્રાઉન કોન ઢોસા
#સાઉથ#ઢોસા#પોસ્ટ2સાઉથ ઇન્ડિયન ડીશ માં સૌથી પેહલા ઢોસા યાદ આવે। ઢોસા હવે માત્ર દક્ષિણ ભારત સુધી જ સીમિત નધી રહ્યા પણ આખા દેશભર માં પ્રસરી ચુક્યા છે. એટલું જ નહિ, પણ ઢોસા ની જાત જાતની અવનવી વરાઈટી પણ હવે મળવા માંડી છે. મેં પણ અહીં સાઉથ ના પારંપરિક ઢોસા ને નેટ અને ક્રાઉન કોન નું એક અનોખું રૂપ આપ્યું છે. એક તરફ નેટ ઢોસા ની અંદર બટાકા નું પરંપરાગત સ્ટફિંગ ની સાથે તામિલનાડુ નો પ્રખ્યાત કાંચીપુરમ વેજીટેબલ મસાલા નું સંયોજન કર્યું છે તો બીજી બાજુ ઢોસા ને ચાઇનીઝ ટચ આપ્યો છે. નેટ અને ક્રાઉન કોન નો અનોખો દેખાવ ખુબ જ લલચામણો છે, ખાસ કરી ને બાળકો માટે। સ્વાદ માં તો સ્વાદિષ્ટ લાગે જ છે, પ્રેઝેન્ટેશન અને પ્લેટિંગ માં પણ ખુબ શોભે છે।તો પ્રસ્તુત છે કાંચીપુરમ મસાલા નેટ ઢોસા એન્ડ ચાઈનીઝ મીની ક્રાઉન કોન ઢોસા। રસમ, બે પ્રકાર ની ચટણી અને પોડી મસાલા સાથે એની મજા માણો !!! Vaibhavi Boghawala -
-
મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
#Famસાઉથ ઇન્ડિયન મસાલા ઢોસામસાલા ઢોસા મારા ઘરે બધાને ખૂબજ ભાવે છે. એમાં પાળવામાં આવતી દાળ અને ચોખા, પૌવા અને મેથીના દાણા ને લીધે ઢોસા એકદમ બહાર જેવા ક્રિસ્પી બને છે. @Darshcook_29046696Darshna Pandya -
મસાલા ઢોસા
#ચોખાઢોસા ખાવા માટે ટેસ્ટી લાગે છે અને પચવામાં હલકા હોય છે. સવારે નાસ્તો પણ કરી શકો છો, બપોરે પણ ખાઈ શકો છો અને રાત્રે પણ ખાઈ શકો છો. આ એક એવી સાઉથ ઈન્ડિયન ડીસ છે જે દેશ ના દરેક રાજ્ય મા ખવાય છે. Bhumika Parmar -
ખાટીયા મગ
#કઠોળફ્રેન્ડ્સ,એકદમ દેશી એવી આ રેસિપી જ હેલ્ધી છે.રોટલા સાથે કઢી બહુ સરસ કોમ્બિનેશન છે. એવી જ રીતે રોટલે ચડે એવા ખાટીયા મગ પણ ટેસ્ટી અને હેલ્ધી છે. બાજરીનો રોટલો , લસણની ચટણી, ગોળ -ઘી ,ડુંગળી , ખીચીયા પાપડ સાથે ખૂબ જ સરસ લાગે છે. તેમજ સૌરાષ્ટ્રમાં શ્રાવણ મહિનાની સાતમ ની રસોઈ માટે પણ બનાવવામાં આવે છે. asharamparia -
મસાલા ઢોસા
#RB3#Week3મસાલા ઢોસા કે પછી મૈસુર મસાલા ઢોસા કે પછી સાદા ઢોસા. મારી દીકરી ના બધા જ ફેવરિટ. તો આજ ની મારી રેસિપી હું મારી દીકરીને ડેડીકેટ કરું છું. Hetal Poonjani -
મિક્સ ઢોસા (Assorted Dosa Recipe In Gujarati)
#મોમમારા મમ્મી(લક્ષ્મી તનવાણી જી & નયના ભોજક જી) અને ઘરમાં બધા ની મનપસંદ વાનગી એક નવા ફેરફાર સાથે....એક નવી ટીપ : ઢોસા નું ખીરુ પલાળતી વખતે 1 વાટકી ચણાની દાળ એડ કરવાથી ઢોસા એકદમ હોટલ જેવા ક્રિસ્પી બને છે. Manisha Tanwani -
મલ્ટી ગ્રેઈન ફાડા દેશી તડકા ખીચડી
#ખીચડીફ્રેન્ડ્સ, ફાડા ખુબ જ પૌષ્ટિક ધાન છે. તેમાંથી અવનવી હેલ્ધી વાનગીઓ બનાવી શકાય છે. મેં અહીં મિક્સ ફાડા ખિચડી માં અજમા નો તડકો આપી ને થોડો અલગ ટેસ્ટ આપ્યો છે . ખુબ જ સરળ છતાં પૌષ્ટિક અને ટેસ્ટી ખીચડી જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ચીઝી સેઝવાન ફ્લેવર્ડ કેપ્સીકમ- ઓનીયન મસાલા ઢોસા ફ્રાય
#સ્ટ્રીટફ્રેન્ડ્સ, સ્ટ્રીટ ફૂડ માં પણ વિવિધતા જોવા મળે છે . કંઈક અલગ પીરસતા રહેવું અને લોકો ને સ્ટ્રીટ ફૂડ તરફ આકર્ષવા એ જ સ્ટ્રીટ ફૂડ નો મંત્ર છે. જેમાં કેટલીક ફયુઝન રેસિપી પણ સર્વ કરવા માં આવે છે.સામાન્ય રીતે અલગ-અલગ પ્રકાર ના ઢોસા - સંભાર અને ચટણી સાથે સર્વ થતાં હોય છે પરંતુ આ ઢોસા તમે સંભાર કે ચટણી વગર પણ એન્જોય કરી શકશો. એવી જ એક ઢોસા રેસિપી મેં અહીં રજૂ કરી છે. જે મેં રાજકોટ ની સ્ટ્રીટ ફૂડ માં એન્જોય કરેલી . ખૂબ જ ટેસ્ટી અને યમ્મી એવી આ રેસિપ નીચે મુજબ છે. asharamparia -
દહીં ફુદીના તિખારી
ફુદીના તિખારી એક ફરાળી ડીશ છે. ફુદીના તિખારી ને દહીં તડકા તરીકે પણ ઓળખવામાં આવે છે. ફુદીના તિખારી ભાખરી જોડે ખુબ જ સરસ લાગે છે. તેમજ તેને ફરાળ માં પેટીસ, વડા વગેરે જોડે ખુબ જ સરસ લાગે છે.જયારે પણ ઘરે આપણી પસંદગી નું શાક ના બન્યું હોય ત્યારે પણ આ જટપટ બનતી તિખારી રોટલી, ભાખરી કે પરાઠા જોડે ખાઈ શાકાય છે.megha sachdev
-
-
-
-
હેલ્ધી મિક્સ ફાડા ઉપમા
#ટીટાઈમફ્રેન્ડ્સ, સવારનો નાસ્તો હેલ્ધી હોવો જરૂરી છે. મોર્નિંગ બ્રેકફાસ્ટ મેનુ અને ડાયેટ મેનુ માં સોજી ઉપમા મહત્વનું સ્થાન ધરાવે છે મેં તેમાં મિક્સ ફાડા ઉમેરીને વધુ હેલ્ધી બનાવવાનો પ્રયાસ કર્યો છે. asharamparia -
મીઠા લીમડાની ચટણી
#ચટણી#ઇબુક૧#૩૧ફ્રેન્ડ્સ, લીમડો એક જડીબુટ્ટી સમાન છે . સ્વાદ માં કડવાશ વાળો લીમડો કેટલાક રોગો મટાડવા નો રામબાણ ઈલાજ છે. વાળ ની સમસ્યા , પિત પ્રોબ્લેમ, ડાયાબિટીસ , સ્કીન પ્રોબ્લેમ જેવી સમસ્યા માટે લીમડાના પાન માંથી બનતી દવાઓ ઉપલબ્ધ છે સાથે લીમડાની ડાળ નું દાતણ તો દાંત માટે ઉતમ છે. ફ્રેન્ડ્સ, આમ તો આપણા દરેક ઘરમાં લીમડાનો ઉપયોગ વઘાર કરી ને વાનગી ની સોડમ વઘારવા માટે થાય જ છે . ઘણાં લોકો આ રીતે જમવા માં આવતા પાન સાઇડ માં કાઢી નાખતા હોય છે પરંતુ એ પણ ચાવી ને જમવા થી ભોજન નું પાચન સારી રીતે થાય છે. જો કે બઘાં ના સ્વાદ અને રુચી અલગ હોય માટે મેં અહીં મીઠા લીમડાના પાન માંથી બનતી સ્વાદમાં થોડી તુરી , તીખી, ચટપટી અને સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ ઉત્તમ એવી ચટણી ની રેસિપી રજૂ કરી છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
ફુદીના ટામેટા રાઈસ
#કાંદાલસણરાઈસ મારા અતિ પ્રિય એમાં હું અલગ અલગ ટેસ્ટ ના બનાવતી જ રાહુ એમાં ના એક આજે મે કાંદા લસણ વગર ફુદીના ટામેટા રાઈસ બનાવિય જે ટેસ્ટ માં બેસ્ટ અને ઓછી સામગ્રી માં ઝડપ થઈ બની જાય આશા રાખું કે બધા મિત્રો ને મારી ડિશ પસંદ આવશે...😊😊😊 Jyoti Ramparia -
સ્પોનજી નાયલોન ખમણ
#મોમફ્રેન્ડ્સ, મારા બાળકો ની ફેવરીટ ડીશ હોય હું અવારનવાર બનાવુ છું . આ રેસિપી હું મારા દેરાણી ના મમ્મી પાસેથી શીખી છું અને દરેક વખતે ખુબ જ સરસ બને છે. તો ફ્રેન્ડ્સ એકદમ સોફ્ટ ખમણ ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
મસાલા ઢોસા(masala dosa recipe in Gujarati)
#મોમ આજે મેં અહીં મારી મમ્મી ની ભાવતી વાનગી એવી સાઉથ ઇન્ડિયન ડિશ બનાવી છે. અમે જ્યારે પણ બહાર હોટેલ માં જમવા જઈએ એટલે મમ્મી ઢોસા જ મંગાવે. અત્યારે અમદાવાદ માં સંપૂર્ણ લોકડાઉન છે એટલે બધું જ ઘરે તૈયાર કર્યું છે . Savani Swati -
ઢોસા (Dosa Recipe In Gujarati)
ઢોસા એટલા બધા હેલ્ધી છે કે છોકરાઓને ઘરના ઢોસા ખૂબ જ ભાવે છે અને ક્રિસ્પી પણ બને છે #XS khush vithlani -
-
More Recipes
ટિપ્પણીઓ