સ્ટ્રોબેરી ક્રશ/ સીરપ

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

#ઇબુક૧
#પોસ્ટ૧૬

સ્ટ્રોબેરી સીરપ માથી તમે ઈન્સ્ટન્ટ મિલ્કશેક બનાવી શકો અને આોઈસ્ક્રીમ પણ બનાવી શકો છો... આ ક્રશ ને તમે કોઈ પણ પ્રિઝરવેટીવ વગર ફ્રીજર માં લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકો છો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ સ્ટ્રોબેરી
  2. ૧ કપ ખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ સ્ટ્રોબેરી ને સમારી ને ક્રશ કરી લેવી હવે એક પેન મા લેવું

  2. 2

    ત્યાર બાદ સ્ટ્રોબ્રેરી ના ક્રશ ના માપ ની ખાંડ ઉમેરી હલાવતા રહેવું

  3. 3

    ૫-૧૦ મિનિટ ઉકાળવું ક્રશ ની થીકનેશ આવે એટલે ગેસ બંધ કરી ઠંડુ પાડીને બોટલ માં ભરી લેવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

Similar Recipes