રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા આપણે ટમેટાં તથા મરચાં ને ધોઈ ઞિણા,ઞિણા કટકા્ કરી લેવા.પનીર ના પણ ટુકડા કરી લેવા. હવે ડુંગળી ના પણ ઝીણા ઝીણા ટૂકડા કરી લેવા.
- 2
હવે એક પેનમા તેલ ગરમ કરો. પછી તેમાં તજ,લવિંગ, તમાલપત્ર નાખી 30સેકન્ડ સાતળવુ. પછી તેમાં ડુંગળી નાખી 2 મિનિટ સાતળવુ. સતળાઈ જાય પછી તેમાં ટમેટા નાખી ફરી 2 મીનીટ સાતળવુ. હવે તેને ઠંડુ પડવા દેવું. પછી તેને મીકસર માં ક્રશ કરી લેવું. હવે ફરી પેનમા તેલ ગરમ કરી તેનો ફરી વધાર કરવો
- 3
30સેકન્ડપછી તેમાં 2ગ્લાસપાણી નાખો.ઉકળે એટલે તેમાં પનીર ના ટુકડા નાખી 5મીનીટ ઉકાળવું. પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું, મરચુતથા ગરમ મસાલો નાખીને 5 મીનીટ માં ઉતારી લો.હવે એક સરવિંગ બાઉલમાં કાઢીને કોથમીર, ચીઝ,તથા પાપડ થી ગાર્નિશ કરી લો તૈયાર છે આપણું પનીર ટીકા મસાલા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ફૂલ્કા. ચીઝ નાન અને પનીર ટિક્કા મસાલા ( Fulka chij Nan and panir tika masala)
#Goldenapron :3 #week:22 Prafulla Ramoliya -
-
ગ્રેવી કોર્ન પનીર મસાલા (Corn paneer masala Recipe in Gujarati)
#MW2#post 2મકાઈ અને પનીર, ચીઝ સબ્જી બહુ જ હેલ્ધી અને ડીલીશ્યસ થઈ છે. કીડ્સ માટે હેલ્ધી ડીનર છે. Avani Suba -
તવા પનીર ટીકા મસાલા
#તવા અમારા ઘરમાં બધાને તવા પનીર ટીકા મસાલા બહુ જ ભાવે છે હોટેલ જેવું જ મેં આજે તવા પનીર ટીકા મસાલા ઘરે બનાવ્યું છે અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવ્યું તમે પર આજે ઘરે બનાવીને આનંદ માણો Vaishali Nagadiya -
-
-
-
-
-
-
-
-
પાલક પનીર પાર્સલ
બેસન ચિલ્લામાં પાલકપનીરનું સ્ટફિંગ ભરી પાસૅલ બનાવ્યું.#સ્ટફડ#ઈબુક૧#goldenapron3#Week-3#રેસિપિ-20 Rajni Sanghavi -
-
-
-
વઘારેલો ભાત (Vagharelo Bhat Recipe In Gujarati)
#CB2#Cookpadgujarati#cookpadindiaWeek 2Post 3વઘારેલો ભાત Ketki Dave -
-
-
-
-
-
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#GA 4#Week 19# Butter masala Vaishali Prajapati -
પનીર લબાબદાર (રેસ્ટોરન્ટ સ્ટાઈલ)
#શાક#Goldenapron#post20#આ ડીશ પંજાબી છે જેમાં ટામેટા, કાજુ,લવીંગ,ઈલાયચી,મીઠું લસણ ,આદુ પાણીમાં ઉકાળી,વાટીને ગ્રેવીમાં ઉમેરી અલગ જ ટેસ્ટ આપ્યો છે.આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Harsha Israni -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11489784
ટિપ્પણીઓ