પનીર કોર્ન ટિક્કી

pallvi trivedi
pallvi trivedi @cook_20450313
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4મોટા બટેટા
  2. 1મકાઈ
  3. 50 ગ્રામપનીર
  4. 1કટકો આદુ
  5. 4મરચા
  6. અડધી ચમચી આમચૂર પાવડર
  7. ૨ ટી.સ્પૂન ખાંડ
  8. ગરમ મસાલો
  9. તેલ
  10. મીઠું સેક્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટાટાને બાફી લો અને સાથે મકાઈને પણ બાફી લો

  2. 2

    બાફેલા બટેટાની છાલ ઉતારી તેનું છુંદો કરો હવે મકાઈ માંથી દાણા કાઢી લો ત્યાર બાદ પનીરને ખમણી લો

  3. 3

    હવે બાફેલા બટેટા માં મકાઈ ઉમેરો તેમાં લસણ લસણ ની પેસ્ટ આદું-મરચાંની પેસ્ટ મીઠું આમચૂર પાવડર અને ખાંડ ઉમેરો બધું જ મિક્સ કરો ત્યારબાદ તેમાં પનીર ઉમેરો હવે તેમાં થોડી કોથમીર ઉમેરો

  4. 4

    હવે આ મિક્ષ્ચરમાં થી નાના નાના ગોળા વાળો હવે એક પેનમાં લઈ તેમાં ત્રણ ચાર ગોળા મૂકી થોડું તેલ મૂકી અને તેને ફ્રાય કરો બંને બાજુથી શેકી લો

  5. 5

    હવે આપણી પનીર કોર્ન ટિક્કી તૈયાર છે તેને શોધ સાથે ગરમ ગરમ પીરસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
pallvi trivedi
pallvi trivedi @cook_20450313
પર

ટિપ્પણીઓ

Similar Recipes