રાંધવાની સૂચનાઓ
- 1
રગડો બનાવવા માટે નીચે મુજબ
- 2
વટાણા ને ધોઈને 6 થી 7 કલાક પલાળી દેવા. પલળી જાય એટલે વટાણાને 2 પાણી મા ધોઈ લો અને કુકર મા વટાણા ને 2 થી 3 સીટી વગાડી બાફી લો.
- 3
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં સુકા લાલ મરચાં, તજ, લવિંગ, લીમડો અને હીંગ ઊમેરો.
- 4
તતડી જાય એટલે તેમાં વટાણા ને પાણી સાથે જ તેમા ઊમેરો અને સાથે લાલ મરચું પાવડર, હળદર, ધાણાજીરૂ, ગરમ મસાલો, નમક ઊમેરો અને હલાવી લો.
- 5
જરૂર પડે તો પાણી ઉમેરો અને 5 મિનિટ સુધી ઉકાળો જેથી બધા મસાલા સરખા ભળી જાય.હવે ગેસ બંધ કરી દો. રગડો તૈયાર છે.
- 6
પેટીસ માટે નીચે મુજબ
- 7
એક મોટા બાઉલમાં બટાકા લઈ લો અને તેમા તપકીર, આદુ અને મરચાં ની પેસ્ટ, કોથમીર અને નમક સ્વાદ મુજબ પ્રમાણે ઊમેરો અને મિક્સ કરી લો.
- 8
હવે જરૂર પડે તો તપકીર ઊમેરી મિક્સ કરી લો. અને હાથ પર તપકીર લગાવી નાની નાની પેટીસ વાળી લો.
- 9
હવે નોનસ્ટિક મા તેલ ઊમેરો અને બધી પેટીસ બદામી રંગ ની સેકી લો. તો તૈયાર છે પેટીસ.
- 10
સર્વિંગ માટે નીચે મુજબ
- 11
એક ડીસ મા 2 કે 3 પેટીસ લો. અને તેના નાના નાના પીસ કરી લો. હવે તેની ઊપર જરૂર મુજબ રગડો ઊમેરો.
- 12
હવે તેમાં લસણ ની ચટણી, લીલી ચટણી, ખજૂર આમલી ની ચટણી સ્વાદ પ્રમાણે ઊમેરો.
- 13
હવે તેમાં ડુંગળી, કોથમીર, સેવ, મસાલા સીંગ ઉમેરો અને ગરમા ગરમ સર્વ કરો.આ રીતે બધી ડીશ તૈયાર કરી સર્વ કરો.
- 14
તો તૈયાર છે ગરમા ગરમ રગડા પેટીસ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રગડા પેટીસ
#ઇબુક#Day 3આ મારી ફેવરીટ ફેવરીટ વસ્તુ છે. ચોમાસામાં ક્યારેક બહાર ખાવાનું થાય તો હું પાણીપુરી કરતા વધારે રગડો પસંદ કરું. અને બને છે પણ એકદમ મસ્ત બહાર જેવો જ હો. Sonal Karia -
-
-
-
રગડા પેટીસ (ragdo patties recipe in gujarati)
#GA4#week1#potato#healthy#ga4 પોસ્ટ 2#trend Shilpa Shah -
રગડા પેટીસ(ragda paetish recipe in Gujarati)
#સુપરશૈફ2 #મોનસુનસ્પેશિઅલ #વિક 3#માઇઇબુક #પોસ્ટ 20 milan bhatt -
-
-
-
રગડા પેટીસ (Ragda Pettis recipe for Gujarati)
#trend3#cookpadindiaરગડા પેટીસ એ સ્ટ્રીટ ફૂડ છે. જે બ્રેડના ટુકડા, પેટીસ, ચટણી તથા ડુંગળી, ટામેટાં, નાયલોન સેવ, મસાલા શિંગ કોથમીર વગેરે સાથે સર્વ કરવામાં આવે છે. Jigna Vaghela -
રગડા પેટીસ(Ragda patties Recipe in Gujarati)
#trend3#cookpadgujrati#cookpadindia રગડા પેટીસ એ મહારાષ્ટ્ર અને ગુજરાત નું ખૂબ જ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે . ઉત્તર ભારત માં છોલે ટિક્કી ચાટ તરીકે પહેલેથી આ જોવા મળે છે.જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્રમાં સફેદ વટાણા ના રગડા સાથે બટેટા ની ટિક્કી મૂકી રગડા પેટિસ તૈયાર કરવાના આવે છે.આ વાનગી માં બહુ તેલ નો ઉપયોગ થતો નથી માટે healthy chhe . Bansi Chotaliya Chavda -
રગડા પેટીસ
# ચાટ 2# રગડા પેટીસ મુંબઈ નું એક જાણીતું અને લોકોનું પસંદીદા સ્ટ્રીટ ફૂડ છે. રેસ્ટોરન્ટ કરતા પણ રોડ સાઇડ ના ઠેલા પર ખાવાની મજા કાંઈક ઓર જ છે. Dipika Bhalla -
-
-
-
-
-
-
-
-
રગડા - પેટીસ(જૈન રેસિપી)
#જોડીરગઙા પેટીસ એ મહારાષ્ટ્રની એક ફેમસ ફુઙ આઇટમ છે જે ખાવામાં ખૂબજ સ્વાદિષ્ટ અને ચટપટી હોય છે. આમ તો આ આઇટમમાં બટાટા અને ઙુંગળી-લસણ નો ઉપયોગ થતો હોય છે પણ મારો પરિવાર જૈન ફુઙ હેબીટ્સ અનુસરે છે માટે હું આજે કોમ્બો ફુઙ માં આ જૈન રેસિપી લાવી છું જે સ્વાદ માં રેગ્યુલર રગઙા પેટીસ જેવી જ ચઙીયાતી છે. Ejal Sanil Maru -
રગડા પેટીસ(Ragda Patties Recipe in Gujarati)
#trend2સૌને ભાવે એવી ગરમાગરમ રગડા પેટીસ સરળ ને સરસ.. Hiral Pandya Shukla -
જૈન રગડા પેટીસ (Jain Ragda Patties Recipe In Gujarati)
રગડા પેટીસ એ ઇન્ડિયન સ્ટ્રીટ ફુડ રેસીપી છે જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે.આ એક સ્પાઈસી રેસીપી છે જેની સાથે ચટણી અને કાચા કેળાની પેટીસની કોમ્બિનેશન કરેલું હોય છે જે ટેસ્ટ માં ખુબ જ ટેસ્ટી લાગે છે#GA4#Week2 Nidhi Sanghvi -
રગડા પેટીસ
# MDC#cookpadindia#cookpadgujarati આ રેસિપી હું મારી મમ્મી પાસે થી શીખેલી છું મને ખૂબ જ ભાવે અમે નાના હતા ત્યારે રાહ જોતા જ હોઈએ ક્યારે રગડા પેટીસ બને.તો આજે હું આ રેસિપી તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
રગડા પેટીસ (Ragda Patties Recipe in Gujarati)
#trend2પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ અને ચાટ, રગડા પેટીસ ને કોઈ ઓળખાણ કે પ્રસ્તાવના ની જરૂર નથી. મૂળ મહારાષ્ટ્ર અને ગુજરાત નું આ સ્ટ્રીટ ફૂડ ,આ સિવાય પણ પ્રખ્યાત થયું છે અને લોકો ની ચાહના ને લીધે હવે ઘણાં ફાસ્ટ ફૂડ જોઇન્ટ્સ તથા રેસ્ટોરન્ટ માં પણ મળે છે.જેમ બધી ચાટ વાનગી ની જાન વિવિધ ચટણી હોય છે તેમ રગડા માં પણ પેટીસ ની સાથે વિવિધ ચટણીઓ સ્વાદ માં વધારો કરે છે.સામાન્ય રીતે પેટીસ અને સેવ સાથે પીરસાતો રગડો ઘણી વાર પાવ સાથે પણ ખવાય છે. Deepa Rupani -
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
#MAR#cookpadindia#cookpadgujarati#mumbai_Street_food#chat Keshma Raichura -
-
-
More Recipes
ટિપ્પણીઓ