રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કચોરી બનાવવા માટે લઈ મુઠી પડતું મોણ,મીઠું અને લીંબુનો રસ નાખી કણક બાંધો. તેને દસ મિનિટ ઢાંકીને રાખી દો.
- 2
ત્યારબાદ સટફીંગ બનાવવા માટે ચણાના લોટને પેનમાં લઈ તેમાં એક ચમચી તેલ નાખી ધીમા તાપે આછા ગુલાબી રંગનો થાય ત્યાં સુધી શેકો. ત્યારબાદ ગેસ બંધ કરી દો. ત્યારબાદ તેમાં મરચું પાવડર,ગરમ મસાલો,મીઠું,દળેલી ખાંડ અને લીંબુનો રસ નાખી બધું મિક્સ કરો.
- 3
ત્યારબાદ મેંદાના લોટના કણકમાંથી એક નાનો લુઓ લઈ પુરી જેટલું વણી તેમાં આ સ્ટફિંગ ભરો. અને પુરીને ઉપરથી વાળી હાથ વડે દબાવી દો. અને ત્યારબાદ તેના પર વેલણથી તેને પ્રેસ કર્યા વગર વણી લો. જેથી કચોરી તળતી વખતે છૂટે નહિ.
- 4
ત્યારબાદ તેને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન કલરની તળી લો. તળાઈ જાય એટલે તેને સર્વિંગ પ્લેટમાં લઇ તેના પર ખજુર-આંબલી ની ચટણી,ગ્રીન ચટણી,લસણની ચટણી,જીણી સમારેલી ડુંગળી, મસાલાવાળી સિંગ અને સેવ નાખી ગરમા ગરમ સર્વ કરો. તૈયાર છે આપણી ખાસ્તા કચોરી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ખાસ્તા કચોરી(khasta kachori recipe in gujarati)
#સુપરશેફ૩#superchef3#monsoon special Kruti's kitchen -
-
-
-
-
કોથમીર કળી (Kothmir Kali Recipe In Gujarati)
કોથમીર કળી #PSઆ વાનગી ઝડપથી બની જાય અને બાળકો ને ભાવે તેવી છે સ્વાદ મેં ચટપટી તો છે જ સાથે સાથે વારંવાર બનાવી નું મન થાય તેવી ક્રિસ્પી અને ટેસ્ટી છે Harshida Thakar -
-
ખસ્તા કચોરી ચાટ (Khasta Kachori Chaat Recipe In Gujarati)
#GA4 #Week6મારાં ઘર માં બધા ને અલગ અલગ જાતની ચાટ ખૂબ ભાવે છે. આજે મેં આ ખસ્તા કચોરી ચાટ બનાવી છે. Urvee Sodha -
-
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
#KS1#cookpadindia#cookpadgujrati#khastakachori jigna shah -
પાલક કચોરી
#ફ્રાયએડ#ટિફિન#નાના છોકરાઓને પાલક ઓછી ભાવે છે તો આ રીતે પાલક કચોરી બનાવીને ફાસટફુડ તરીકે બાળકોને આપી શકાય છે. Harsha Israni -
ડ્રાય કચોરી
#RB8#cookpadindia#cookpadgujaratiડ્રાય કચોરી એક લાજવાબ સુકો નાસ્તો છે. કોઇપણ મીઠાઇ સાથે કે લીલી ચટણી સાથે મસ્ત લાગે છે તેમજ લાંબો સમય સુધી સારી રહે છે માટે કોઈ પણ સમયે ખાવાની મજા લઇ શકાય. Ranjan Kacha -
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની રેસિપી#KRC : કચ્છી દાબેલીદાબેલી નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. અને એમાં પણ કચ્છ ની દાબેલી જોતા જ ખાવાનું મન થઈ જાય ભાનુશાલી નો ફેમસ દાબેલી મસાલો. આજે મારા ઘરે મહેમાન છે તો થોડી કોન્ટીટી વધારે બનાવી છે. Sonal Modha -
-
-
-
-
-
-
-
-
-
-
આલુ કચોરી
#સ્ટાર્ટઆ કચોરી ને મેં ડિઝાઇન આપી બનાવી છે. આલુ કચોરી દરેક ને ભાવતી વાનગી છે. તેને તમે ટિફિન માં પણ આપી શકો. Daxita Shah -
-
More Recipes
ટિપ્પણીઓ