ફરાળી પેટીસ(Farali pattis recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી જ સામગ્રી તૈયાર કરી લો
- 2
ત્યારબાદ એક પ્લેટમાં બટાકાનો માવો લઈ તેમાં તપકીર અને સ્વાદ અનુસાર મીઠું નાખી મિક્સ કરી લો.
- 3
ત્યારબાદ સ્ટફિંગ માટે એક પ્લેટમાં નાળિયેરનું છીણ નું ખમણ, સિંગદાણાનો ભૂકો, છીણેલું આદુ,લીલું મરચું,લાલ મરચું પાવડર, ગરમ મસાલો,મીઠું, કોથમરી,કાજુના કટકા, કિસમિસ નાખી બધું જ મિક્સ કરી લો. અને તેમાંથી નાના નાના ગોળા વાળી લો.
- 4
ત્યારબાદ પેટીસ બનાવવા માટે બટાકાના માવામાંથી એક નાનો લુઓ લઇ તેને હાથ વડે થાપીને તેની વચ્ચે સ્ટફિંગ ભરી તેને વાળી અને પેટીસ બનાવી લો.
- 5
આ રીતે બધી જ પેટીસ તૈયાર કરો. ત્યારબાદ તેને તેલ ગરમ મૂકી ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો.
- 6
તો તૈયાર છે ગરમા ગરમ ફરાળી પેટીસ. તેને ખજૂર આમલીની ચટણી, ગ્રીન ચટણી,તળેલા મસાલાવાળા સીંગદાણા અને તળેલા મરચા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ફરાળી પેટીસ (Farali Patties Recipe In Gujarati)
#આલુ#goldenapron3#week21#spicy#cookpadindia Sagreeka Dattani -
-
-
ફરાળી પેટીસ
વ્રત અને ઉપવાસ માં ફરાળી વાનગીઓ બનતી હોય છે તેમાં સૌથી વધારે ફરાળી પેટીસ બધાને ભાવતી હોય છે.#SJR Rajni Sanghavi -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB #week15ઈનસ્ટ્ન્ટ અને હેલ્ધી, ટેસ્ટી મારા સાસુ મા એ શીખવેલ પેટીસ. Avani Suba -
-
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
વાર-તહેવારે અને વ્રત ઉપવાસમાં ફરાળી પેટીસ બહુ જ ખવાતી ગુજરાતી વાનગી છે.#RC1 Rajni Sanghavi -
-
-
-
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#SFR#SJR#cookpadindia#cookpadgujarati#bufwada#faraliફરાળી પેટીસ અમારે ત્યાં હર મોટા તહેવાર માં ફરાળ માં બનતી હોય છે ..સૌરાષ્ટ્ર માં તેને પેટીસ કહેવાય છે ,ખરેખર ફરાળી બફવડા પણ આને જ કહેવાય ..તો આ બફ વડા ની રેસિપી જોઈ લઈએ . ફરાળી પેટીસ (બફવડા) Keshma Raichura -
-
-
-
-
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#SJR#FDS#jainrecipe#શ્રાવણસ્પેશિયલ શ્રાવણ માસની શરૂઆતની સાથે જ બધા વ્રતનું પ્રારંભ થાય છે કોઈપણ વ્રત હોય કે ઉપવાસ હોય તો એમાં આપણે અલગ અલગ વસ્તુ બનાવતાં હોય છે તો આ ફરાળી પેટીસ તમે કોઈપણ વ્રતમાં ઘરે બનાવી શકો છો Bhavisha Manvar -
-
-
-
-
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#SD#summer special dinner recipeHarshaashok inspired me. Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ (5)