રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેકી ને બાફી લો. હવે એક કઢાઈમાં તેલ મૂકો. તેલ ગરમ થાય. એટલે તેમાં લસણ ની ચટણી ઉમેરો. ત્યારબાદ તેમાં બટેકી ઉમેરો. હવે તેને સારી રીતે મિક્સ કરી લો.
- 2
હવે તેમાં મીઠું ઉમેરો.ત્યારબાદ તેમાં લીંબુના રસ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો.હવે ગેસ બંધ કરીને એક ડીશમાં લો. ત્યારબાદ તેની ઉપર આમલીની ચટણી ઉમેરો. હવે આપણા બટાકા તૈયાર થઈ ગયા. હવે તેને ભૂંગળા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
#CB8 ભૂંગળા બટાકા એ ભાવનગરની સ્પે. રેશીપી ગણાય છે તેમાં ઘણી જાતના વેરીએશન કરી શકાય છે દા.ત. લસણીયા,ગ્રીન,કૂરકૂરા(ઉપરથી ચવાણુ નાં ખીને),ધમધમાટ સેવવાળા,ગાંઠિયાવાળા,જેવો જેમનો ટેસ્ટ.બેઝિક દરેકમાં ચટણીનો ભાગ મુખ્ય (ટેસ્ટ તરીકે)છે.તેથી તે ખૂબ જ ચટપટી-સ્પાઈસી બનાવાય છે.અહીં મેં લસણીયા બટાકા બનાવેલ છે. Smitaben R dave -
-
-
-
-
-
ભૂંગળા બટાકા(bhungla bataka recipe in gujarati)
ભૂંગળા બટાકા a street food વાનગી છે, મેં આજે ઘરે ટ્રાય કરી તમે ભી જરૂર ટ્રાય કરજો. Nayna Nayak -
-
-
-
પરાઠા દાબેલી(paratha dabeli recipe in Gujarati)
#વિકમીલ ૩ #ફ્રાઇડ#પોસ્ટ ૧#માઇઇબુક#પોસ્ટ ૨૦ Manisha Hathi -
બટેટા અને પૌહા કટકેસ(bateka and pauva cutlet recipe in Gujarati)
#goldenapron3#માઇઇબુક #પોસ્ટ 15 milan bhatt -
-
-
દહીં તીખારી(dahi tikhari in Gujarati)
#વિકમીલ1#સ્પાઈસી વાનગી#દહીં તીખારી#માઇઇબુક#પોસ્ટ 15 Kalyani Komal -
ભૂંગળા બટાકા(Bhungla Bataka Recipe in Gujarati)
બનાવવામાં ખૂબજ સરળ અને ઓછો સમય માંગી લે છે બાળકો પણ ખાવા માટે નવી નવી વાનગીઓની ડિમાન્ડ કરતાં હોય છેત્યારે બાળકોને આ વાનગી બનાવીને આપી તો ખુશ થઈ જાય છેજ્યારે આપણને ઝટપટ ચટપટો અનેતીખું ખાવાનું મન થાય ત્યારે આપણે આ બનાવી શકીએ છીએ Rachana Shah -
ચીઝ મીની કટોરી ચાટ (cheese mini katori chaat recipe in Gujarati)
#વિકમીલ ૧#સ્પાઇસી #માઇઇબુક #પોસ્ટ ૭ Hetal Vithlani -
-
-
-
-
# ગાંઠિયા નું શાક(gathiya nu saak recipe in Gujarati)
#સુપરશેફ૨# ફ્લોરસ# માઇઇબુક#પોસ્ટ 15 Nisha Mandan -
-
-
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
#PG#CB8 “ ભૂંગળા બટાકા “ જે ખુબજ ટેસ્ટી અને ચટાકેદાર હોય છે ભૂંગળા બટાકા બોટાદ,ધોરાજી , રાજકોટ ઘણી બધી જગ્યાના ફેમસ છે આમાં બાફેલા બટાકા માં સરસ મજાનો ટેસ્ટી મસાલો કરવામાં આવે છે અને સર્વ કરતી વખતે તેના પર ખાટી મીઠી ચટણી નાખી સર્વ થાય છે સાથે આની જોડે તળેલા ભૂંગળા આપવામાં આવે છે જે ખાવાની ખુબ મજા આવે છે Juliben Dave -
-
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
#માઇઈબૂક૧#પોસ્ટ૧૧#વિક્મીલ૧પોસ્ટ:૮સ્પાઈસી Juliben Dave -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13161288
ટિપ્પણીઓ