રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તુવેર ફોલી દાણા કાઢી લેવા ત્યારબાદ ક્રશ કરી લેવા
- 2
ત્યારબાદ આદું લસણ મરચાં ની પેસ્ટ કરવી
- 3
તેલ આદું મરચાં ની પેસ્ટ સાંતળી ક્રશ કરેલા તુવેર સાંતળવા બરાબર ચડી જાય પછી તેમાં તલ ગરમ મસાલો કોપરાનું ખમણ ખાંડ લીંબુ નો રસ ઉમેરી બરાબર મિક્સ કરવું ઘઉં ના લોટ માં અજમો અને તેલ નું મોણ નાખી પૂરી નો લોટ બાંધવો
- 4
ત્યારબાદ પૂરી વણી ને તેમાં વચ્ચે તુવેર નું પૂરણ ભરી કચોરી બનાવી તળી લેવી અને ચટણી સાથે સર્વ કરવી ગરમ ગરમ તુવેરની કચોરી ખાવા ની મજા આવે છે
Similar Recipes
-
-
-
-
-
લીલા વટાણા ની કચોરી ચાટ (Green Pea Kachori Chat Recipe In Gujarati)
#December#Winter_season#Tasty😋લીલા વટાણા ની કચોરી ચાટ 😋 POOJA MANKAD -
-
તુવેરના ની કચોરી(Tuver Kachori Recipe in Gujarati)
#GA4#Week13#Tuverકોથમીરની ચટણી અને મરચા સાથે મસ્ત લાગે છે. Kapila Prajapati -
તુવેર ટોઠા (Tuver Totha recipe in Gujarati)
#GA4#Week13#Tuverમિત્રો શિયાળો શરૂ થઈ ગ્યો છે તો શિયાળાની સ્પેશિયલ વાનગી તુવેર ટોઠા હજુ સુધી તમે નથી બનાવ્યા તો આજે જ બનાવો .મિત્રો ઠંડી મા લીલું લસણ ખાવાના ઘણા બધા.ફાયદા થાય છે અને બજારમાં ભરપૂર પ્રમાણમાં લીલું લસણ જોવા મળે છે તો આજે આપણે લીલું લસણ ની સ્પેશિયલ વાનગી તુવેર ટોઠા બનાવીશું.Dimpal Patel
-
કચોરી (Kachori Recipe In Gujarati)
#MS#MAKAR SANKRANTI CHALLENGE#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
-
લીલી તુવેર ની કચોરી(Lili tuver ni kachori recipe in Gujarati)
શિયાળા માં લીલા શાકભાજી બહુ સરસ મળતા હોય છે.અને એમાં પણ લીલી તુવેર જોઈને તો પહેલા કચોરી ની જ યાદ આવે.મારા ફેમિલી મા બધા ને આ કચોરી બહુ જ ભાવે છે#GA4#Week13#Tuver Nidhi Sanghvi -
-
લીલી તુવેર ની કચોરી (Lili Tuver Kachori Recipe In Gujarati)
#WD (Happy Women's Day)SPECIAL CHALLENGE આ રેસીપી હુ સ્તુતિ બુચ/હેમાક્ષી બુચ ને ડેડિકેટ કરુ છું આમના દ્વારા આ ગ્રુપ માં સામેલ થઈ છુ. Trupti mankad -
-
-
-
-
-
-
મગદાળ કચોરી ચાટ(moong dal kachori chaat recipe in Gujarati)
#SD ઘર નાં દરેક નાં ફેવરીટ ચાટ.. ગરમી નાં દિવસો માં ખાવા ની બહુ મજા પડે તેવાં મગદાળ કચોરી માંથી બનાવ્યું છે.જેમાં લસણ ડુંગળી નો ઉપયોગ વગર બનાવી છે.જૈન કચોરી ચાટ પણ કહી શકાય.મગદાળ કચોરી ને ચાટ નું સ્વરૂપ આપવા માટે દહીં, સેવ અને ચટણી નો ઉપયોગ કર્યો છે. Bina Mithani -
તુવેર ની કચોરી(Tuver ni kachori recipe in Gujarati)
#GA4#Week13#તુવેરશિયાળામાં લીલું શાકભાજી ખુબ જ સરસ મળે છે. અને લીલી તુવેર ને જોઈ ને બસ કચોરી ની જ યાદ આવી જાય છે. એમાં પણ જો લીલા ધાણા મરચાં લસણ ની ચટણી સાથે હોય તો મજા આવી જાય છે. Reshma Tailor -
-
-
લીલવાની કચોરી(Lilva kachori recipe in Gujarati)
Cookpad midweek chellange#MW3#friedRecipe name :lilva kachori આ કચોરી મા લીલી તુવેર ઉપયોગ કયૉ છે જે પૉટીનરીચછે એમા મે લીલા લસણ નો પણ ઉપયોગ કયૉ છે જે રોગ પ્રતિકારક શકતા વધારે છે Rita Gajjar -
ચવાણાં ની કચોરી (Chavana Kachori Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#leftoverchavanakachorirecipe#Kachorirecipeઘણીવાર એવું પણ બને કે નાસ્તા વપરાય નહીં અથવા તો ઘર ના ને બીજા નાસ્તામાં ટેસ્ટ પડે એટલે અમુક પડયાં રહે....ચવાણું અમારે વધી પડયું તો એકવાર પરોઠા બનાવ્યાં બધા એ હોંશ થી ખાઈ લીધા....તો આજે મેં ચવાણાં ની કચોરી બનાવી....ખરેખર crispy nd yummy બની. Krishna Dholakia -
-
સીડ્ડુ (શાહી પકવાન)
#SF સીડ્ડુ હિમાચલ પ્રદેશ ના મનાલી નું સ્ટ્રીટ ફૂડ છે ઠંડી માં ખવાય છે ખૂબ હેલ્ધી છે Bhavna C. Desai -
તુવેર ની કચોરી(Tuver Kachori Recipe in Gujarati)
ઠંડી ની શરૂઆત થઇ ગયી છે. સરસ તુવેર મળવા લાગી છે. એટલે મેં બનાવી તુવેરના લીલવા ની કચોરી.#GA4#week13 Jyoti Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15774862
ટિપ્પણીઓ (5)