રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કિલો લાલ ગાજર
  2. 2 ચમચામલાઈ
  3. 1 ગ્લાસદૂધ
  4. 1 ચમચોઘી
  5. 25 ગ્રામકાજુ,બદામ,કિસમિસ દરેક
  6. 300 ગ્રામખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગાજર ને સાફ કરી ખમણી લો,એક નોન સ્ટિક પેન માં ઘી ઉમેરી ગાજર નું ખમણ નાખી હલાવો,બરાબર ગરમ થયા બાદ દૂધ ઉમેરો પછી તેમાં મલાઈ ઉમેરો.

  2. 2

    દૂધ અને મલાઈ બળી જાય ત્યાર બાદ ખાંડ ઉમેરો, ખાંડ નું પાણી પણ બળી જાય પછી ધીમી આંચ ઉપર હલવા ને હલાવતા રહો

  3. 3

    સામગ્રી વાસણ(પેનમાં) ચોંટે નહિ ત્યાં સુધી હલાવતા રહો.પછી ગેસ પર થી નીચે ઉતારી ડ્રા ય ફ્રુટ નાખી ગાર્નિશ કરીને પછી પીરસો. આવી રીતે હલવો બનાવતા હલવો ખૂબ જ ક્ર ન્ચી અને ખુબજ સ્વાદિષ્ટ બનશSે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rachana Vakharia
Rachana Vakharia @cook_20553504
પર

ટિપ્પણીઓ

Similar Recipes