ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)

Kinjal Shah @Kinjalshah
મારા બાળકો ને ખુબ ભાવે છે. સીઝન છે ત્યા સુધી વારે વરે બને છે.
ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
મારા બાળકો ને ખુબ ભાવે છે. સીઝન છે ત્યા સુધી વારે વરે બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ગાજર ને છીણી લેવા. એક પેન માં ઘી લઈ એમાં છીણ નાખી ૫ મિનિટ સાંતળી લેવું.
- 2
હવે એના દૂધ, મલાઈ નાખી ૫ મિનિટ થવા દેવી. હવે એમાં ખાંડ ઉમેરી દો.
- 3
હવે જ્યાં સુધી જોઈએ એવો થીક ના થાય વચ્ચે વચ્ચે હલાવતા જવું. થોડું થીક થાય એટલે એમાં દ્રાક્ષ, ઈલાયચી નાખી દેવી. લાસ્ટ માં chopped ડ્રાય ફ્રુટ નાખી મિક્સ કરી લેવું.
- 4
આને થાળી માં ઠારી પીસ પણ કરી શકાય છે. ઉપર થી ડ્રાય ફ્રૂટ પાથરી સર્વ કરવું.
Similar Recipes
-
ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
ગાજરનો હલવો સ્પેશિયલ શિયાળુ રેસીપી છે. તેમજ મેં એને હાર્ટ શેપ માં પ્રેઝન્ટ કરેલ છે. Francy Thakor -
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#gajarkahalwa#winterspecial#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
ગાજર નો હલવો મને બહુ જ ભાવે છે, તમને ભાવે છે... Velisha Dalwadi -
-
-
ગાજર નો હલવો (Gajar no halwa recipe in Gujarati)
શિયાળા ની મોસમ અને ગરમ ગરમ હલવો ખાવાની મઝા કંઇક જુદી હોય છેમે લેડીઝ ને થોડી સરળ રીત થી કર્યો છે ટ્રાય કરજો અને રિવ્યૂ જરૂર જણાવજો Smruti Shah -
ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
#GA4#Week6#Halwa. ગાજર નો હલવો બાળકો અને મોટા બધા ને ભાવે છે.શિયાળા માં ગાજર બજાર માં મલે છે.ગાજર નો હલવો ગેમ તે સમયે ખાઈ શકાઈ છે.નાસ્તા માં,જમવામાં પણ ખવાઈ છે.ગરમ અને ઠંડો બંને રીતે ખવાઈ છે. sneha desai -
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
જાન્યુઆરી વિકેન્ડ ચેલેન્જ 🥳🤩#JWC1વિન્ટર સ્પેશિયલ અથાણાં 🤩🙌#WP Juliben Dave -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
આ પારંપરિક ગુજરાતી મીઠાઈ છે . ઝડપ થી , ઓછા સમયમાં બને છે. મારા ઘરના સભ્યો ને ખુબ ભાવે છે અને હું તેમના માટે બનાવું છું.Parul Vaghmaria
-
ગાજર નો હલવો(Carrot Halwa Recipe in Gujarati)
ઠંડી માં ગરમ ગરમ હલવા ની તી વાત જ શું 😋😋#Cookpad jigna shah -
ગાજર નો હલવો(Carrot Halwa Recipe in Gujarati)
#GA4#week3ગાજર નો હલવો મારો ફેવરીટ છે તેથી આજે મે મારી ફેવરીટ આઈટમ બનાવી છે Vk Tanna -
ગાજર નો હલવો(Carrot halva Recipe in gujarati)
#GA4#Week3#Carrotગાજર નો હલવો ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને ફટાફટ બની જાય છે જે બધા ને ભાવે છે..Komal Pandya
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#XS#MBR9ગાજરના હલવામાં એક બીટ નાખવાથી ગાજરના હલવા નો કલર ખુબ જ સરસ આવે છે અને ટેસ્ટમાં પણ ખુબ સરસ બને છે. Hetal Vithlani -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#GA4 #Week3ગાજર માં થી વિટામિન એ સારા એવા પ્રમાણમાં મળી રહે છે. મારા પતિ ને ગાજર નો હલવો ખૂબ ભાવે છે. આ હલવો હું મારી મોટી બહેન પાસે થી શીખી છું. Urvee Sodha -
ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
લાલા લાલ મીઠાં ગાજર જોઈ ને હલવો કર્યા વગર કેમ રહી શકાય ચાલો સરળતા થી બનાવીયે Heena Bhalara -
ગાજર નો હલવો(Carrot halwa recipe in Gujarati)
ગાજર નો હલવો મે ઘરમાં જ સરસ રીતે મળી રહે એવી વસ્તુ થી બનાવ્યો છે Dipti Patel -
-
ગાજર નો હલવો (ખમણ્યા વગર)
#FDS#SJR#cookpadindia#cookpadguj#cookpadગાજરનો હલવો એ બાળકોથી લઈને મોટા વડીલો ની ઓલ ટાઈમ ફેવરીટ વાનગી છે. મારો પણ ફેવરિટ છે . મારી ફ્રેન્ડ ને ગાજરનો હલવો બહુ જ ભાવે છે. તેથી મેં ગાજર નો હલવો બનાવ્યો છે. કુકરમાં ખૂબ ઝડપથી બની જાય છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Parul Patel -
-
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
#FDશિયાળામાં લાલ ગાજર બહુ સરસ મળે છે જે ખૂબ જ juicy અને ગળ્યા હોય છે. તેનો હલવો ખુબ સરસ બને છે. અમારા ઘરમાં બધાંનો ફેવરિટ છે. હવે જ્યારે શિયાળાની સિઝન અંત ઉપર છે ત્યારે છેલ્લા છેલ્લા લાલ ગાજર નો હલવો તમારા બધા માટે. Unnati Desai -
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
શિયાળામાં ગાજર આવતાની સાથે જ હલવો ખાવાનું મન થાય ગાજરનો હલવો એવું મીઠાઈ છે જે લગભગ દરેકને ભાવતી હોય છે ગરમ ગરમ પણ ખુબ સરસ લાગે છે અને ફ્રિજમાં મૂકીને ઠંડુ પણ ખુબ સરસ લાગે છે Rachana Shah -
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#JWC1શિયાળામાં ગાજર ખુબ જ સરસ મળે છે,એનો હલવો ખુબજ સ્વાદિષ્ટ બને છે Pinal Patel -
લાઈવ ગાજર નો હલવો (Live Gajar Halwa Recipe In Gujarati)
#LSRલગ્ન ની સીઝન હોય અને એમાં પણ ઠંડી પડતી હોય અને ગરમા ગરમ લાઈવ ગાજર નો હલવો હોય તો મજા આવી જાય છે. અને ગાજર નો હલવો બધા ને ભાવતી વાનગી છે. Reshma Tailor -
ગાજરનો હલવો (Carrot Halwa Recipe in Gujarati)
આ સિઝનમાં ગાજર ખુબ જ સરસ મળતા હોવાથી તેનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ ગાજર આંખો માટે ખુબ જ ઉપયોગી છે Shethjayshree Mahendra -
-
-
ગાજર હલવો (ખમણ્યા વગર) Carrot Halwa Recipe in Gujarati
આ હલવો મેં ગાજર ને ખમણ્યા વગર જ બનાવ્યો છે. ખૂબ જ સરળ રીતે ઓછી મહેનત થી તૈયાર થાય છે. Disha Prashant Chavda -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#Famગાજર નો હલવો ઍ મને ખુબ જ પ્રિય છે.હુ મારા મમ્મી પાસે થી બનાવતા શીખી છું. Sapana Kanani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14463277
ટિપ્પણીઓ