ગાજર નો હલવો

Rachana Vakharia
Rachana Vakharia @cook_20553504
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દોઢ કલાક.
  1. 1 કિલોસારા મોટા લાલ ગાજર, ઘી 100 ગ્રામ, પોણો લી. દૂધ,
  2. 200 ગ્રા.મલાઈ, 300 ગ્રા. ખાંડ
  3. કાજુ,બદામ, કિસમિસ દરેક 25 ગ્રા

રાંધવાની સૂચનાઓ

દોઢ કલાક.
  1. 1

    નોન સ્ટિક પેન ગેસ પર મૂકી ગરમ થયા બાદ તેમાં ઘી નાંખો, ગાજર નું ખમણ નાંખો, 5 મિનિટ હલાવી દૂધ અને મલાઈ નાંખો.

  2. 2

    દૂધ નું પાણી બળે ત્યાં સુધી હલાવતા રહો, પછી ખાંડ ઉમેરો, સામગ્રી પેન માં ચોંટે નહિ ત્યાં સુધી હલાવતા રહો.

  3. 3

    ગેસ પર થી નીચે ઉતારી સર્વિંગ બાઉલ માં કાઢી, કાજુ,બદામ ની કતરણ અને કિસમિસ થી ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rachana Vakharia
Rachana Vakharia @cook_20553504
પર

ટિપ્પણીઓ

Similar Recipes