ગાજર નો હલવો

Jyoti Ramparia
Jyoti Ramparia @cook_16585020
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫મિનિટ
1 વ્યક્તી
  1. ૧kg ગાજર
  2. ૩૫૦ ગ્રામ ખાંડ
  3. ૨૫૦ મિલી દૂધ
  4. ૩ ચમચી ઘી
  5. કાજુ દ્રાક્ષ બદામ ૧ નાની વાટકી

રાંધવાની સૂચનાઓ

૧૫મિનિટ
  1. 1

    ગાજર ને ધોઈ ને છાલ ઉતરી ને તેની છીણ પાડવી

  2. 2

    એક કડાઈ મા ઘી મૂકી ને તેમાં ગાજર ના છીણ ને શેકવું શેકાઈ જાય એટલે દૂધ નાખી ને બળી જાય એટલે તેમાં ખાંડ નાખવી

  3. 3

    ખાંડ નું પાણી પણ બળી જાય એટલે તેમ કાજુ દ્રાક્ષ બદામ નાખી ને ગરમા ગરમ સર્વ કરવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti Ramparia
Jyoti Ramparia @cook_16585020
પર

ટિપ્પણીઓ

Similar Recipes