જામફળ લેમનેડ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપલાલ જામફળ નો પલ્પ
  2. 1 ચમચીલીંબુ નો રસ
  3. 2 ચમચીસાકર નો ભૂકો
  4. સંચળ પાવડર સ્વાદ મુજબ
  5. સજાવટ માટે:-
  6. ફુદીના ના પાન
  7. લીંબુ ની ચીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલી માં જામફળ નો પલ્પ અને સાકર નો ભૂકો નાખી બ્લેન્ડર થી બરાબર મિક્સ કરો.

  2. 2

    હવે તેમાં જરૂર મુજબ પાણી સંચળ પાવડર ઉમેરી લીંબુ નો રસ નાખી બરાબર મિકસ કરી લો.

  3. 3

    જામફળ લેમોનેડ ને ગ્લાસ માં ભરી ફુદીના ના પાન અને લીંબુ ની ચિર થી સજાવી પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rachana Chandarana Javani
પર

ટિપ્પણીઓ

Similar Recipes