ગ્વાવા ચાટ (જામફળ)

Meghna Sadekar @cook_15803368
સીઝનલ જામફળ ખાવા ખૂબ ગમે છે..ને તેની ચાટ બનાવતા
વધારે ટેસ્ટફુલ લાગે છે..
#સ્ટ્રીટફુડ
ગ્વાવા ચાટ (જામફળ)
સીઝનલ જામફળ ખાવા ખૂબ ગમે છે..ને તેની ચાટ બનાવતા
વધારે ટેસ્ટફુલ લાગે છે..
#સ્ટ્રીટફુડ
રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલ મા સ્કેવર કટ કરેલ જામફળ લઇ તેમાં તૈયાર કરેલ મસાલો સ્પીન્કલ કરી ઉપર લીંબુનો રસ, ગ્રીન ચટણી નાંખી હલાવી..ટેસ્ટી જામફળ ચાટ સવઁ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જામફળ નો સૂપ
#ફ્રૂટસજયારે જામફળ ઘર માં આવે એટલે બધાનેજ ખબર પડી જાય. કેમકે તેની સુગંધ ખુબ સરસ હોય છે અને દૂર સુધી ફેલાતી હોય છે. શિયાળા માં ખુબ સરસ જામફળ મળતાં હોય છે. જામફળ માં રહેલાં ખનીજ અને વિટામિન શરીર માટે ખુબ ઉપયોગી હોય છે માટે ડોક્ટર પણ જામફળ ખાવા ની સલાહ આપે છે. જામફળ થી ઇમ્યુનીટી સિસ્ટમ પણ મજબૂત બને છે. પણ ઘણી વખત તેના બીયા ને લીધે ઘણાં લોકો તેને ખાવા નું પસંદ કરતા નથી. ઘણાં લોકો તેનું શરબત બનાવી બારેમાસ ફ્રિજ માં સ્ટોર કરી રાખે છે. જામફળ કફ કારક પણ છે જો ઠંડુ પીવાથી ઘણી વાર ઉધરસ થાય છે. જેથી હું તેનો સૂપ બનાવું છું. ગરમ સૂપ પીવાનો ખુબ સરસ લાગે છે. અને તેનાથી પેટ પણ ભરાય જાય છે. જો સવારે 1 બાઉલ સૂપ પીઓ તો લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. Daxita Shah -
-
જામફળ સ્મૂૂથી
#ફ્રૂટ્સલાલ જમફળ ફક્ત શિયાળ માં જ આવે .સફેદ જમફળ અને લાલ જામફળ બંને ની મીઠાશ અલગ હોઈ છે.અત્યારે તો સફેદ જામફળ બારેમાસ મળી રહે છે.જામફળ વિસે જ્યુસ બનાવવું અને તે વિસે વિચારવું પણ અઘરું છે.પણ મેં અહીં જોખમ લઈ ને જામફળ નું જ્યુસ બનાવ્યું અને ખરે ખરે સ્વાદ માં ખુબજ સ્વાદિષ્ટ બન્યું. Parul Bhimani -
-
મોગરી જામફળ સેલેડ (Mogri jamphal salad recipe in Gujarati)
મોગરી જામફળ સેલેડ શિયાળા દરમ્યાન બનાવી શકાય એવું એક ખૂબ જ સરળ અને ફ્લેવરફૂલ સેલેડ છે. આ બંને વસ્તુઓ નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ સેલેડ મુખ્ય ભોજન સાથે સાઈડ ડિશ તરીકે સર્વ કરી શકાય.#RB11#cookpadindia#cookpad_gu spicequeen -
જામફળ ચટણી
#અથાણાં#જૂનસ્ટારજામફળ એ વિટામિન સી, પોટેશિયમ અને ફાઇબર થી ભરપૂર હોય છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ ને લીધે તેના સ્વાસ્થ્ય લાભ પણ ઘણા છે.જામફળ ને આપણે ફળ તરીકે, શાક, જ્યુસ અને ચટણી માં વાપરીએ છીએ. Deepa Rupani -
જામફળ ની ચટણી (Guava Chutney Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiજામફળ ફુદીના ની ચટણી Ketki Dave -
જામફળ નું સલાડ (Jamfal Salad Recipe In Gujarati)
આજે શિરડી દર્શન કરવા જતા રસ્તા માં ઘણા બધા જામફળ વેચાતા જોવા મળ્યા..એના લાલ અને સફેદ પાકેલા હતા..મે ખરીદી લીધા .આજે સફેદ પાકેલા જામફળ કાપી ને ચાટ મસાલો સ્પ્રીંકલ કરી ને સલાડ જેવું બનાવ્યું. Sangita Vyas -
આલુ ટિક્કી છોલે ચાટ(Aalu tikki chole chat recipe in Gujarati)
#GA4#Week-6ચાટ નામ સાંભળતા જ મોંમા પાણી આવી જાયપછી ગમે તે ચાટ હોય મે આલુ ટિક્કી બનાવી છે ને છોલે બનાવ્યા છે તેની ચાટ બનાવી છે ખુબજ ટેસ્ટી બને છે હુ તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
પનીર ચાટ
પનીર ને ફ્રાય કરી ને બનાવવામાં આવતી આ ચાટ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. મુખ્યત્વે આપણે ચાટ એટલે ગળી ચટણી અને સેવ હોય જ એવું માનીએ છે પણ આ ચાટ માં સેવ કે ગળી ચટણી નો ઉપયોગ કર્યો નથી. આશા રાખું છું કે આપને પસંદ આવશે. Disha Prashant Chavda -
દહીં પૂરી ચાટ (Dahi Puri Chaat Recipe In Gujarati)
ચાટ ગમે ત્યારે આપો બસ મજા પડી જાય.એમા દહીં પૂરી ચાટ તો બહુ જ ફેવરિટ.#GA4#Week6#ચાટ Rajni Sanghavi -
જામફળ નું શાક(Guava shaak recipe in Gujarati)
#cookpadturns4#fruitsજામફળ એ સીઝનલ ફળ છે. જામફળ માં વિટામિન A અને વિટામિન E પુષ્કળ પ્રમાણ માં હોય છે. એટલે આંખ તથા વાળ માટે ફાયદા કારક છે. તેમજ કોલેસ્ટ્રોલ ધટાડવા માં પણ ફાયદા કારક છે. જામફળ માંથી ચટણી, શરબત, રાઇતું, સૂપ વગેરે પણ બનાવી શકાય છે. જામફળ નું શરબત બનાવી આખુ વર્ષ સ્ટોર કરી શકાય છે. Daxita Shah -
પાપડ ચાટ
કંઈક અલગ..ચાટ ના તો બહુ પ્રકાર છે..આ ચાટ પણ ખૂબજ ટેમ્પટીંગ લાગી..ઝટપટ બને છે..નાસ્તા મા થોડી સી ભુખ મીટાવી શકાય છે..#નાસ્તો Meghna Sadekar -
-
ક્રચી સલાડ (crunchy salad recipe in Gujarati) (Jain)
#salad#healthy#vegetables#guava#crunchy#CookpadIndia#COOKPADGUJRATI આ મારો ફેવરિટ સલાડ છે. તેમાં મનપસંદ gtpl સાથે દાડમના દાણા જામફળ વગેરે ઉમેરીને તેની સાથે હું રોસ્ટેડ અનાજ અને કઠોળ ને પણ મિકસ કરું છું. જેથી તે ખાવામાં મજા પડી જાય છે. Shweta Shah -
લાલ જામફળ સલાડ (Red Guava Salad Recipe In Gujarati)
#MBR5#cookpadindia#cookpadgujratiલાલ જામફળ મસાલેદાર Ketki Dave -
-
આલુ લચ્છા કટોરી ચાટ
ચાટ બધાંની ફેવરીટ ,ગમે ત્યારે ભાવે જ.આથી આલુ લચ્છા કટોરી ચાટ બનાવી.#મૈન કોસૅ#તીખી#goldenapron3#52 Rajni Sanghavi -
બૉઇલ પિનટ આલુ ચાટ
બાફેલા બટાકા અને શીંગદાણા ની ચાટ સ્વાદ માં ખૂબ ટેસ્ટી લાગે છે. બાફેલી હોવા થી હેલ્ધી પણ છે. Disha Prashant Chavda -
આલુ ચાટ (Aloo Chaat Recipe In Gujarati)
#GA4 #Week6 #chaatચાટ એ આપણા દેશમાં પ્રસિદ્ધ સ્ટ્રીટ ફૂડ છે. દરેક સ્થળે અલગ અલગ પ્રકાર ની ચાટ વખણાય છે. આલુ ચાટ એ સરળતા થી ઘરે બનાવી શકાય છે. જે નાના મોટા દરેક વ્યક્તિ ને જરુર પસંદ aavaher. ચાટ સ્વાદિષ્ટ લાગે છે તેમાં વપરાતી ચટનીઓથી. આમાં આંબલી ની ગળી ચટણી અને ફુદીના ની ચટણી નો ઉપયોગ કરવામાં આવ્યો છે. Bijal Thaker -
આલુ ટીક્કી ચાટ(ALOO TIKKI CHAT Recipe IN GUJARATI)
#GA4#WEEK6#CHATચાટ લગભગ બધાને ભાવતી હોય છે અમારા ઘરમાં પણ બધાને ખૂબ જ ભાવે છે. ખાસ કરીને મારા બંને બાળકોને 😋 Kashmira Solanki -
છોલે ટિક્કી ચાટ
આ એક પ્રકાર ની ચાટ છે જે રગડા પેટીસ જેવું હોય છે પણ અહીંયા આપણે વટાણા ની જગ્યા એ કાબુલી ચણા નો ઉપયોગ કર્યો છે. ગોકુળ, મથુરા બાજુ આ ચાટ નું ચલણ વધારે જોવામાં આવે છે. Disha Prashant Chavda -
જામફળ શોર્ટ્સ
#parPartySnackRecipeપાર્ટી માં વેલ કમ ડ્રીંક તરીકે નાના ગ્લાસ માં સર્વ કરવામાં આવે છે..ઘણા સિંગલ fruits ના અથવા તો મિક્સ ફ્રુટ કે ટ્રોપીકલ ફ્રુટ ના શોર્ટ્સ બને છે..આજે મેં લાલ જામફળ ના શોર્ટ્સ બનાવી ને પીરસ્યા છે. Sangita Vyas -
જામફળ નું શાક (Jamfal Shak Recipe In Gujarati)
જામફળ શિયાળાનું ફળ છે.તેમા એ અને ઈ વિટામિન ભરપૂર માત્રામાં હોય છે..જે સ્કિનને અને વાળ માટે ખૂબ જ સારું છે.. હ્દય માટે ગુણકારી છે..શરદી ઉધરસ મટાડે છે.. એટલે શિયાળામાં તેનું ભરપુર સેવન કરવું જોઈએ.. થોડા જામફળ પાકી જાય તો.. એનું શાક પણ ખૂબ જ સરસ લાગે છે...બાજરી ના રોટલા અને જામફળ નું રસાદાર શાક ખૂબ જ સરસ લાગે છે.. Sunita Vaghela -
નાગપુરી કુલ્હડ ચાટ (Nagpuri Kulhad Chaat Recipe In Gujarati)
#SF#nagpurikulhadchaat#chaat#kulhadchaat#matkachaat#cookpadgujarati#cookpadindiaકુલ્હડ ચાટ એ નાગપુર (મહારાષ્ટ્ર) નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. આ ચાટ એક અનોખી અને સામાન્ય ચાટમાં એક ટ્વિસ્ટ સમાન છે. તેને માટીનાં વાસણમાં પીરસવામાં આવતું હોવાથી તેથી તેનું નામ કુલ્હડ ચાટ પડ્યું. સામાન્ય રીતે દેખાવમાં રગડા પુરી/પેટીસ જેવું જ હોય છે. આ ચાટ તાજી તૈયાર કરવામાં આવે છે અને તેને કુલ્હડમાં લઈને ચટણી, સેવ તથા દહીં સાથે પીરસવામાં આવે છે. 😍 Mamta Pandya -
જામફળ જામ જ્યુસ
#એનિવર્સરી#વીક1મહેમાનો નું વેલકમ એકદમ નવા જ્યુસ થી કરો.જે આજે મેં "જામફળ જામ જ્યુસ " બનાવી ને સ્વાગત કર્યું. એકવાર જરૂર થી ટ્રાય કરજો અને આવા જ્યુસ ની મજા માણો. Urvashi Mehta -
એપલ ગ્વાવા જ્યુસ (Apple Guava Juice Recipe In Gujarati)
#MBR2#Week2વડિલો કે જેઓ જામફળ એમાં બી હોવાને લીધે ખાઈ નથી શકતાં એમને આ રીતે આપીએ તો એ જામફળ નો સ્વાદ માણી શકે ભલે બાઇટ્સ ખાય અને જ્યુસ પીવે એમાં ઘણો ફેર પડે પણ એક આપણને સંતોષ મળે કે કોઈરીતે એ વસ્તુ એમને આપી શક્યા ગમે તે સ્વરૂપે Jigna buch -
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
#SF : દહીં પૂરી ( પાપડી ચાટ )આજે મેં જીરા પૂરી બનાવી તો મારા સન ને દહીં પૂરી ખાવી હતી તો મેં ડીનર મા બનાવી આપી. મને સેવ પૂરી ,દહીં પૂરી માં પાપડી ચાટ ની ફ્લેટ ને crispy પૂરી જ ભાવે. ચાટ એવી વસ્તુ છે કે ઘરમાં નાના મોટા બધા ને ભાવતી જ હોય છે. Sonal Modha -
ખીચીયા પાપડી ચાટ
#goldenapron3 #week૧૩ #પઝલ_વર્ડ #ચાટ.#રોજ જમવામાં પાપડી કે પાપડ હોય સાથે સલાડ પણ બનાવવામાં આવે છે એટલે આ બંનેને અલગ અલગ ખાવા કરતા કોમ્બિનેશન કરો એટલે #ચાટ. Urmi Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11120300
ટિપ્પણીઓ