જામફળનું જ્યુસ

Himani Pankit Prajapati
Himani Pankit Prajapati @cook_17449356

#ફ્રૂટ્સ

જામફળનું જ્યુસ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ફ્રૂટ્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2થી 3 વ્યક્તિ
  1. 250ગ્રામ-જામફળ
  2. 2ચમચી-ખાંડ(સ્વાદ પ્રમાણે)
  3. 1/4ચમચી-સંચળ પાવડર
  4. 5-6ટીપાં-લીંબુ નો રસ
  5. 2ગ્લાસ-પાણી(જરૂર મુજબ)
  6. મસાલા માટે.
  7. 1/4ચમચી-સંચળ પાવડર
  8. 1/4ચમચી-લાલ મરચુ
  9. ગાર્નિશ માટે.
  10. તુલસી ના પણ
  11. જામફળ ની સ્લાઈસ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ જામફળ ધોઈ,છોલી અને તેના ટુકડા કરી લો.

  2. 2

    હવે એક મિક્સર જાર લો.તેમાં સમારેલ જામફળ,સંચળ પાવડર,ખાંડ,લીંબુ નો રસ અને 1 ગ્લાસ પાણી ઉમેરી પીસી લો.

  3. 3

    હવે પીસાઈ ગયા બાદ તેમાં અન્ય 1 ગ્લાસ પાણી ઉમેરી ગાળી લો.

  4. 4

    હવે જ્યુસ પર ગાર્નિશ માટે નો મસાલો બનાવવા સંચળ અને લાલા મરચું મિક્સ કરી લો.અને સર્વ કરતી વખતે આ મસાલો જ્યુસ પર છાંટી લો. જેથી જ્યુસ ખાતો,મીઠો અને સાથે સાથે તીખો સરસ લાગશે.

  5. 5

    ગાર્નિશ કરવા તુલસી ના પણ અને જામફળ ની સ્લાઈસ નો ઉપયોગ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Himani Pankit Prajapati
Himani Pankit Prajapati @cook_17449356
પર

ટિપ્પણીઓ

Similar Recipes