ગ્વાવા/જામફળ લાઈમ કુલર

Kalpana Solanki
Kalpana Solanki @cook_13477867

ગ્વાવા/જામફળ લાઈમ કુલર

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫મિનટ
  1. ૧ નંગ લાલ જામફળ
  2. ૧ નંગ લીલું જામફળ
  3. ૧ લીંબુ નો રસ
  4. ૧ ચપટી લીંબુ ની છાલ
  5. ચપટીમીઠું
  6. ૧ ચમચી લીંબુ નો રસ
  7. ૧ ચમચી આદુ નો રસ
  8. ખાંડ સ્વાદ મુજબ
  9. ૪-૫ ફુદીના ના પાન
  10. ટુકડાબરફ ના
  11. ૧ ચમચી ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

૧૫મિનટ
  1. 1

    જામફળ ને ધોઈ ને કટકા કરી લો.

  2. 2

    પછી તમામ બધી સામગ્રી ને મિક્સર ગ્રાઈન્ડર માં લઈ તેનો પલ્પ બનાવી લો.

  3. 3

    પલ્પ ને ગળણી થી ગાળી લો. જરૂર મુજબ પાણી ઉમેરી હલાવી લો.

  4. 4

    ગ્લાસ માં બરફ ના ટુકડા નાખી શરબત ભરી ઠંડુ ઠંડુ ભરી પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kalpana Solanki
Kalpana Solanki @cook_13477867
પર

ટિપ્પણીઓ

Similar Recipes