રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રવાન્્ે ચાળી લો.હવે એક કડાઈમાં ઘી મૂકો,એની અંદર રવો નાખી બદામી રંગ નોશેકી લો.
- 2
હવે રવો સેકાઈ જાય એટલે થાળીમાં કાઢી લો,ત્યારબાદ એ જ કઢાઈ ની અંદર બે વાટકા પાણી અને અડધો વાટકો ખાંડ નાખી પાણી ઉકળવા દો.
- 3
હવે પાણી ઉકડી જાય એટલે એની અંદર શેકેલો રવો નાખી દો,તેને હલાવીને બે મિનિટ રહેવા દો.ત્યારબાદ એલચીનો પાઉડર અને કાજુ બદામની કતરણ નાખીને સર્વ કરો...
Similar Recipes
-
-
-
-
-
-
-
ડ્રાયફ્રુટ રવાનો શીરો (Dry fruits rawa no shiro recipe in gujrati)
#goldenapron3#week 14 Ansuya Yadav -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રવાનો શીરો માઇક્રોવેવમા (Ravano sheero in Microwave Rec in Guj
#goldenapron3 #Week24 #Microwaveરવાનો શીરો બાળકોને ખૂબ જ ભાવે છે અને ઓછા સમયમાં બનાવવા માટે હું માઇક્રોવેવમાં બનાવું છું. 5 થી 7 મિનિટમાં તૈયાર થઈ જાય છે. Urmi Desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11563758
ટિપ્પણીઓ