મેંગો-આલમન્ડ શ્રીખંડ

Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani

#ફ્રૂટ્સ
#ઇબુક૧
#૨૯

મેંગો-આલમન્ડ શ્રીખંડ

#ફ્રૂટ્સ
#ઇબુક૧
#૨૯

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1-1/2લિટર દૂધ માંથી બનાવેલ દહીં નો મસ્કો
  2. 2પાકી કેરી
  3. સ્વાદ મુજબ ખાંડ
  4. બદામ ની કતરણ
  5. 1/2ચમચી એલચી પાવડર
  6. 2-3ટીપાં મેંગો એસન્સ(નાખવા હોય તો)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ જમાવેલા દહીં નો મસ્કો બનાવવા માટે તેને એક કોટન કપડાંમાં કાઢી તેને 8 થી 10 કલાક માટે બાંધી રાખો. જેથી તેમાથી વધારા નું પાણી નીતરી જાય.

  2. 2

    હવે 8 થી 10 કલાક બાદ આપણો મસ્કો તૈયાર થઈ જશે. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી તેમાં સ્વાદ મુજબ દળેલી ખાંડ નાખી એકદમ મિક્સ કરો.

  3. 3

    હવે કેરી ને ઝીણી સમારી લો. તેમાં આ તૈયાર થયેલ શ્રીખંડ (મસ્કો) અને મેંગો એસન્સ ના 2 થી 3 ટીપા નાખી મિક્સ કરો. તેમાં બદામ નો પાવડર પણ મિક્સ કરો.

  4. 4

    હવે તેને તમારી ઈચ્છા મુજબ ગાર્નિશીંગ કરી શકો છો.તો તૈયાર છે આપણું મેંગો - આલમન્ડ શ્રીખંડ....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani
પર

ટિપ્પણીઓ

Similar Recipes