રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં ઘી ગરમ કરો અને તેમાં રવો નાખીને ધીમા તાપે સતત હલાવતા રહેવું અને બરાબર શેકી લો.ઘી છુટું પડે ત્યાં સુધી શેકી લો.
- 2
કાજુ બદામ ના ટુકડા કરી લો.ખાડ અને દૂધ તૈયાર કરી લો.હવે રવો ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેમાં દૂધ એલચી પાઉડર અને પાણી નાખી બરાબર મિક્સ કરો.દૂધ બળી જાય પછી તેમાં ખાંડ અને ડ્રાઇફ્રુટ ઉમેરો અને બરાબર મિક્સ કરો.
- 3
થોડી વાર ઢાંકી દો.શીરો તૈયાર.
- 4
બદામ ની કતરણ ભભરાવી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ડ્રાયફ્રુટ રવાનો શીરો (Dry fruits rawa no shiro recipe in gujrati)
#goldenapron3#week 14 Ansuya Yadav -
-
-
ગાજર નો હલવો
#૨૦૧૯ગાજર નો હલવો મારો અને મારા ઘરના બધા સદસ્યો નો ફેવરિટ છે.અને શિયાળામાં ગાજર ખૂબ જ સરસ મળે છે.ગરમ ગરમ હલવો ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
-
-
-
-
-
-
-
-
વેલેન્ટાઈન સ્પેશિયલ,સ્ટ્રોબેરી વેલ્વેટ રવાનો શીરો
#લવઆજ કલ, આજે મણતી સ્ટ્રોબેરી અને સદીયો થી બનતો રવાના શીરા નો સંગમ Kavita Sankrani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સત્યનારાયણ શીરો - ફ્રૂટ શીરો
ખુબજ સારો અને ટેસ્ટી લાગે છે આ ફ્રૂટ શિરો. અહીંયા મેં શીરા માં કેળા ઉમેર્યા છે. તમે ફ્રૂટ માં એપલ પણ એડ કરી શકો છો. સાથે ડ્રાય ફ્રૂટ#GA4#Week2 Rubina Dodhia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11555331
ટિપ્પણીઓ