બાજરા  ના ઢેબરા

Jalpa Vaghela
Jalpa Vaghela @cook_20357818
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામબાજરાનો લોટ
  2. 1 વાટકીધાણા ભાજી
  3. સ્વાદ અનુસાર મીઠું
  4. 1/2 ચમચીહળદર
  5. 1 ચમચીલાલ મરચાનો પાવડર
  6. મોળ માટે તેલ
  7. 1/2 ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મેથીને સમારી લેવી પછી બાજરાના લોટમાં બધો મસાલો એક સાથે મિક્સ કરી લેવો

  2. 2

    મસાલો મિક્સ થઈ જાય એટલે લોટ બાંધી લેવો તેના લૂઆ કરી લેવા પછી લોઢી મા
    સેકી લેવા

  3. 3

    તો તૈયાર છે આપણા બાજરા ના ઢેબરા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jalpa Vaghela
Jalpa Vaghela @cook_20357818
પર

ટિપ્પણીઓ

Similar Recipes