બાજરી નાં લોટ નાં મેથી વાળા થેપલા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઍક બાઉલ લય તેમાં લોટ લય તેમાં અજમો હળદર ધાણા જીરું નીમક ભાજી નાખી લોટ બાંધો
- 2
લોટ બાંધી હવે પાટલી લય લોટ લય તેને હાથેથી થાબડી થેપલું બનાવો હવે ઍક લોઢી લય તેને ગરમ કરી તેમાં થઁપલું નાખી દો
- 3
હવે તેલ થિ તેને ચૉડવિ લો
- 4
લો તૈયર છે બાજરી નાં લોટ નાં મેથિ વાળા થેપલા તેને તમે ચા અને અથાણાં સાથે સર્વ કરી સકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેથી ની ઘઉં, બાજરી લોટ નીપુરી
#goldenapron3#week -8#પઝલ વર્ડ -ઘઉં, પૂરીસવાર ના નાશતા માટે મેં લીલી મેથી નાખી ને ઘઉં નો લોટ નાખી નેજરા બાજરી નો લોટ નાખી પુરી બનાવી છે આ ચા,દહીં,અથાણાં સાથે સર્વ કરી શકીએ છીએ. Krishna Kholiya -
-
-
બાજરી મેથી ના વડા(Bajri methi na vada Recipe in gujarati)
#goldenapron3#week 25#Millet Jasminben parmar -
-
-
-
બાજરી ના ફુદીના વડા(bajri na phudina vada recipe in gujarati)
#goldenaoron3#week25#millet#જુલાઈ Anupa Prajapati -
-
બાજરી મેથી ના થેપલા (Bajri Methi Thepla)
રાંધણ છઠ્ઠ પર અચૂક બધા નાં ઘરે બનતા બાજરી મેથી ના થેપલા મારા ઘરે બધા નાં ફેવરિટ છે.શીતળા સાતમ પર આવી બીજી ઘણી વાનગીઓ બનાવવા માં આવે છે.#weekend#શ્રાવણSonal Gaurav Suthar
-
દૂધી બાજરીના થેપલા (Gourd Millet Tepla recipe in gujarati)
#goldenapron3#Millet#માઇઇબુક#Post28 Mitu Makwana (Falguni) -
-
મેથી અને મિક્સ લોટ ના થેપલા
#પરાઠાથેપલા અહી મેથી સાથે બાજરાનો,ઘઉં નો અને ધાણા ના લોટ નો ઉપયોગ કરી ને થેપલા બનાવ્યા છે એક વાર ખાઓ તો સ્વાદ ના ભુલાય,સ્વાદિષ્ટ અને પૌષ્ટિક થેપલા. Varsha Karia I M Crazy About Cooking -
-
બાજરી મેથી ના વડા
#goldenapron3#week2#ઇબુક૧ બાજરી મેથી ના વડા એ શિયાળા માં ખાવા ની ખૂબ જ મજા આવે છે. અને ઠંડી માં તો ગરમ ગરમ વડા હોય તો ઠંડી પણ ઉડી જાય છે.બાજરી અને મેથી ગરમ હોવાથી તે ઠંડી માં ખવાય છે. Krishna Kholiya -
-
-
દૂધી બાજરી ના થેપલા(dudhi bajri thepla recipe in Gujarati)
#goldenapron3 #week 25 પઝલ વર્ડ મિલેટ #સુપરશેફ2 #ફ્લોરસ #વીક 2 Parul Patel -
-
મેથી બાજરી ના શક્કરપારા
#goldenapron3#Week6આ Week 6 મા મેથી અને આદુ નો ઉપયોગ કરીને મે આ શક્કરપારા બનાવ્યા છે. Parul Patel -
-
-
-
વિવિધ ભાજી નાં થેપલા (Mix Bhaji Thepla Recipe In Gujarati)
#LSR લગ્ન પ્રસંગે બ્રેક ફાસ્ટ માં આ થેપલા બનાવવામાં આવે છે.મિક્સ ભાજી નાં થેપલા સ્વાદ માં ખૂબ સરસ બને છે.અને તંદુરસ્તી માટે પણ ખૂબ સારા છે. Varsha Dave -
-
મલ્ટી ગ્રેન લોટ અને મેથી ના થેપલા
મલ્ટી ગ્રેન લોટ itself ખૂબ healthy છે ,અને એમાંમેથી ની ભાજી ઉમેરી છે એટલે આ થેપલાખૂબ જ યમ્મી અને હેલ્થી બનવાના..નાસ્તા માં કે ડિનર માં કોઈ પણ meal માં ખાઈશકાય છે.અથાણું શાક કે દહીં સાથે સ્વાદીષ્ટ લાગશે. Sangita Vyas -
-
જુવાર બાજરી મેથી ના થેપલા (Jowar Bajri Methi Thepla Recipe in Gujarati)
#GA4#week20#Thepla Reshma Tailor -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11484978
ટિપ્પણીઓ