રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઢેબરા માટેની બધી આઇટમ તૈયાર કરી લેવી. ત્યારબાદ બાજરાના લોટમાં કોથમીર અને મેથી જોઈતા પ્રમાણમાં સુધારીને નાખવી.
- 2
ત્યારબાદ બધો જ મસાલો એડ કરી અને અડધી ચમચી તલ અને તેલનું મોણ નાખી લોટ બાંધી લેવો. લોટ સહેજ ઢીલો માપે રાખવો.
- 3
લોટ ને થોડી વખત પલાળવા દઈ પછી તેના નાના-નાના ગોળા કરી અને થેપલા વણવા.
- 4
ત્યારબાદ લોઢી માં તેલ મૂકીને શેકવા.
- 5
આપણા ટેસ્ટી ઢેબરા તૈયાર. બાળકોને મેથી અને કોથમીર વાળા ઢેબરા ઓછા ભાવતા હોય તો મેથી અને કોથમીર થોડી ઓછી નાખીને બનાવી શકાય છે. તેને ચા અથવા દહીં સાથે સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેથી ના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
મેથી ના ઢેબરા બધા જ બનાવતા હોય છેશિયાળામાં જ મજા આવે છે ખાવાનીતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB6#week6 chef Nidhi Bole -
-
-
બાજરાના ના ઢેબરા (Bajari Dhebra recipe in Gujarati)
#રોટીસ #Ghee #Curd #week 19 #goldenapron3 ઢેબરા માટે ખુબ જ સરસ પંક્તિ છે મારે ઘરે આવજે વાલા દહીં અને ઢેબરું ખાવા 😊😊😊😊. બાજરી ના ઢેબરા ખૂબ જ હેલ્ધી છે અને સાથે સાથે એટલા જ સ્વાદિષ્ટ.... Bansi Kotecha -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
#પીળી, મેથી ના ઢેબરા
થેપલા એ ગુજરાતી ભોજનનું અભિન્ન અંગ છે. ફરવા જવાનું હોય , ટ્રાવેલિંગ કરવાનું હોય કે, પિકનિક, ગુજરાતીઓના દિમાગમાં પહેલું નામ થેપલાનું જ આવે! છુંદો, દહી કે અથાણા સાથે થેપલા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.મેથીની ભાજીમાં અનેક ગુણ રહેલા છે .એટલે શિયાળામાં તેનો ભરપુર ઉપયોગ કરી લેવામાં આવે છે .લીલીછમ્મ ભાજી જોઈએ ત્યાં જ મન લલચાય જાય છેવળી, થેપલા ગરમ ગરમ હોય તો પણ ખાવાની મજા આવે અને ઠંડા થઈ જાય પછી પણ તેનો સ્વાદ અનેકગણો વધી જાય. તમે તેમાં મેથી, દૂધી વગેરે પણ ઉમેરીને થેપલાની વિવિધ વેરાયટી બનાવી શકો છો. થેપલા ખાવાની મજા ત્યારે જ આવે જ્યારે તે સોફ્ટ અને ટેસ્ટી બન્યા હોય. આ રીતે થેપલા બનાવશો તો એકદમ સ્મૂધ અને સ્વાદિષ્ટ બનશે. Chhaya Panchal -
-
-
-
-
-
-
તલ અને કોથમીર ના થેપલા (Til Kothmir Thepla Recipe In Gujarati)
#GA4 #Week20#આ થેપલા માં ભરપૂર કોથમીર અને તલ નાખીને બનાવ્યા છે જે હેલ્થ માટે ખૂબ જ સારા છે અને ખૂબ જ ટેસ્ટી બને છે આને નાસ્તામાં અથવા ડિનરમાં બનાવી શકાય છે Kalpana Mavani -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11507429
ટિપ્પણીઓ