રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથીની ભાજીને ઝીણી સુધારી લો.હવે એક વાસણમાં બાજરાનો લોટ,ઘઉંનો લોટ,મરીનો ભૂકો,હળદર,સ્વાદ અનુસાર નમક અને મેથીની ભાજી બધું જ મિક્સ કરી લો.
- 2
હવે મિક્સ કરેલી વસ્તુઓ નો લોટ બાંધો,તેમાંથી એક મોટો લૂઓ લઈ ઢેબરું બનાવી લો,ઢેબરા પાટલા ઉપર પણ બનાવાય છે અને રોટલા ની જેમ બનાવતા આવડે ટીપીને પણ બનાવી શકાય.
- 3
હવે આ ઢેબરાને તવી ઉપર તેલ મૂકી બંને સાઇડ સરસ સાંતળી લો.તૈયાર છે આપણા મેથીના ઢેબરા...ઢેબરા સાથે માખણ ખાવાની બહુ મજા આવે છે.
Similar Recipes
-
-
-
-
મલ્ટિગ્રેન મેથી ના ઢેબરા (Multigrain Methi Dhebra Recipe In Gujarati)
#WLDઅ હેલ્થી લંચ / ડિનર રેસીપી. ઘણીવાર આપણ ને ઉતાવળ હોય છે ---- કઇક લાઈટ ખાવાની ઇચ્છા હોય, ઓચિંતા બહાર જવાનું થાય અથવા તો ઘરમાં આપણે એક્લાજ હોઈએ અને ફુલ રસોઇ બનાવાનો કંટાળો આવે ત્યારે મન કરે કે 1 વસ્તુ બનાવી લઇએ તો ચાલી જાય જે હેલ્થી હોય અને સાથે સાથે મન ને તૃપ્ત પણ કરે.Cooksnap theme of the Week#shahpreetyshahpreety Bina Samir Telivala -
-
મેથી ઘઉં બાજરા ના થેપલા
#GA4#Week19 આ શિયાળાની ઠંડી ઋતુમાં ગોધરાના મેથીના થેપલા સાથે દહીં ખાવાની એક અલગ જ મજા આવે છે અમે આજે મેથીના થેપલા બનાવેલ. Komal Batavia -
-
-
મેથીની ભાજી વાળા થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)
#GA4#Week19આજે મેથીની ભાજી વાળા થેપલા બનાવેલ...મેથીની ભાજી હેલ્થ માટે ખૂબ સારી છે.. તેમજ પૌષ્ટિક છે.. સવારે નાસ્તામાં મેથીના થેપલા હેલ્ધી નાસ્તો લઈ શકાય... Kiran Solanki -
લીલી મેથી કોથમીર અને લીલા લસણ ના ઢેબરા
#ઇબુક૧#૬#લીલીઅત્યારે શિયાળા મા લીલા શાક ભાજી ખૂબ જ આવતા હોય ,લીલું લસણ ,મેથી અને કોથમીર ના ઢેબરા કે થેપલા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.અને હેલ્ધી પણ કહી શકાય. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
મેથી ની ભાજી ના ઢેબરા
#CB6#Week6દરેક ગુજરાતી ના તો ઢેબરા પ્રિય જ હોય છે અમારી ઘરે પણ બધા ને બહુ જ ભાવે છે. ઢેબરા ને ચા, દહીં, અથાણાં સાથે ખાવા ની મઝા આવે છે. Arpita Shah -
-
-
મેથી ના મુઠિયા (Methi Muthia Recipe In Gujarati)
#MBR4Week4#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
-
-
-
-
-
-
-
-
-
લીલુ લસણ અને મેથીની ભાજી ના ઢેબરા (Lilu Lasan Methi Bhaji Dhebra Recipe In Gujarati)
શિયાળામાં લીલુ લસણ અને મેથી ની ભાજી સરસ મળતી હોય છે તો આજે મેં આનો ઉપયોગ કરીને ઢેબરા બનાવ્યા છે#cookpadindia#cookpadgujrati Amita Soni
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11558495
ટિપ્પણીઓ