લીલા મરચા ની ચટણી

Hemangi maniar @cook_19793666
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેલા આપણે લીલા મરચા ને ધોઈને ઝીણા સમારી લેવા.
- 2
હવે આપણે મિક્સરમાં લીલા મરચાં, મીઠું, હળદર,લીબુનો રસ,ખાડ,સીગદાણા બધું નાખી દો.
- 3
જરૂર મુજબ પાણી નાખી 2મીનીટ માટે આપણે મિક્સર ચલાવી શું તો તૈયાર છે રાજકોટ ની ફેમસ લીલા મરચા ની ચટણી. તેને આપણે ભજીયાં,સેન્ડવિચ તથા પકોડા સાથે સર્વ કરી શકીએ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચટણી(Chutney recipe in Gujarati)
## આ ચટણી ખૂબ જ આરોગ્ય માટે ગુણકારી છે.મીઠો લીમડો ર-વાદ,સોડમ,વધારવા, વાનગીઓ ને સજાવટ માટે ઉપયોગ થાય છે પણ અસલી ગુણો અલગ છે. વજન ઓછુંટ કરવા, ડાયાબિટીસ , એનિમિયા, બી,પી, કૉલર-ટોર, નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. ચામડીના રોગો, ઝરતાં વાળ અટકાવવા મદદરૂપ થાય છે. વિટામીન A, વિટામીનC વધુ છેઆજે આ ચટપટી, ચટાકેદાર ,ચટણી બનાવવા ની છું. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
-
-
-
-
રાઈવાળા લીલા મરચા
#Goldenapron3#week18#chiliમારા ઘરે બધાને જ આ મરચા ભાવે છે એટલે હું રાઈવાળા મરચા હંમેશા ઘરમાં બનાવીને રાખું જ છું Bhavana Ramparia -
-
-
-
-
પરાઠા સેવ ટમેટાનું શાક અડદના પાપડ લીલા મરચાં લાલ મરચાં ટામેટા ની ચટણી અને દહીં
# મિલ્કી#લંચ રેસિપી Khyati Ben Trivedi -
-
લીલા વટાણા ની બાટી
#૨૦૧૯#onerecipeonetreeસાદી બાટી અને સ્ટફ્ડ બાટી પછી જો કંઈક નવું કરવું હોય બાટી ને લઇ ને તો લીલા વટાણા ની બાટી બનાવી શકાયઃ. એ સ્વાદ મા ખુબ જ ટેસ્ટી લાગે છે. દાળ જોડે પણ મઝા આવે અને ચા જોડે પણ. Khyati Dhaval Chauhan -
લીલા મરચા કોથમીર ની ચટણી(Chilli coriander chutney recipe in Gujarati)
#GA4#Week13#લીલા મરચાં Janvi Bhindora -
લાલ લીલા મરચા ની ચટણી (Red Green Marcha Chutney Recipe In Gujarati)
#RC3#Redreceipe#Cookpadindia#Cookpadhujarati Rekha Vora -
-
લીલા ચણા ની ચટણી
#goldanapron3#week8કોઈપણ કઠોળ ખાવા થી ભરપૂર પ્રોટીન મળે છે અને હેલ્થ માટે હેલ્દી પણ હોય છે આ વાનગી તમે જરૂર થી બનાવો અને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
-
-
-
-
-
ટામેટા અને લીલા મરચા ની ચટણી (Tomato Green Marcha Chutney Recipe In Gujarati)
#cookpad India#cooksnap challange#tameta#lila marcha#oilમેરા રેસીપી આપણા ગ્રુપના ઓથર શ્રી દેવયાની મેહુલ કાર્યા ની રેસીપી ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવી છે સરસ બની છે થેન્ક્યુ રેસીપી શેર કરવા બદલ Rita Gajjar -
કોથમીર,મરચા અને લીલા લસણ ની હરિયાળી ચટણી
#લીલી#ઇબુક૧#૭ લીલા મરચા અને કોથમીર ની ચટણી રોટલી, થેપલા કે પરોઠા સાથે અને ગાઠીયા સાથે ખૂબ જ સરસ લાગે છે વળી સેહત માટે પણ ખૂબ હિતકારી છે Varsha Karia I M Crazy About Cooking -
રાજકોટ ની ચટણી
#cookpadindiaઆ ચટણી રાજકોટ માં ગોરધન ભાઈ ની ખુબ ફેમસ છે આ ચટણી વેફર ચેવડો,સેન્ડવીચ અને ફરસાણ સાથે સરસ લાગે છે. Rekha Vora -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11681791
ટિપ્પણીઓ